ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

શ્ર્લોક:-
आरंभ गुर्वी क्षयिणी क्रमेण, लध्वी पुरा बुद्धिमतीश्च पश्चात् ॥
दिनस्य पूर्वार्ध परार्ध भिन्ना, छायेव मैत्री रवल सज्जनानाम् ॥42 ॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ :- શરૂઆતમાં મોટી અને ધીમે ધીમે ઓછી થનારી એવી દિવસના પૂર્વાધ ભાગની છાયા દુર્જનની મિત્રતા જેવી હોય છે, જ્યારે પહેલાં નાની અને અનુક્રમે મોટી થનારી એવી સજ્જનની મિત્રતા હોય છે. તો કહેવાય છે કે સજ્જન અને દુર્જનની મિત્રતામાં આ પ્રકારનો તફાવત છે અસ્તુ.
સંપાદક :- આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રહલ્લાદજી વ્યાસ (ટીંટોઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button