સુભાષિતનો રસાસ્વાદ | મુંબઈ સમાચાર

સુભાષિતનો રસાસ્વાદ

पृस्तकस्था तु या विद्या, पर हस्त गतं धनम्॥
कार्यकाले समुत्पन्ने, न सा विद्या न तत् धनम् ॥44॥षष

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ :- પુસ્તકમાં રહેલી વિદ્યા, અને બીજાના હાથમાં ગયેલું ધન,
આ બન્ને યોગ્ય સમયમાં કામ ન આવે તો તે વિદ્યા પણ નકામી અને તે ધન પણ નકામું. અસ્તુ.
સંપાદક :- આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રહલ્લાદજી વ્યાસ (ટીંટોઇ)

Back to top button