ધર્મતેજ
સુભાષિતનો રસાસ્વાદ
वृथा वृष्टि समुद्रय, वृथा तृप्तस्य भोजनम्॥
वृथा दानं समर्थस्य, वृथा दिपो दिवाडपिव ॥ 43 ॥
- સુભાષિત સંગ્રહ
ભાવાર્થ :- સમુદ્રમાં વૃષ્ટિ થાય એ વૃથા છે. તૃપ્ત થયેલાને ભોજન કરાવવું એ વૃથા છે. સમર્થને દાન આપવું એ વૃથા છે. તે જ રીતે દિવસે દીવો કરવો એ પણ વૃથા છે. સારાંશમાં આ બધી ઘટનાઓ નિરર્થક છે. અસ્તુ.
સંપાદક :- આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીંટોઇ)