ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

અધ્રૂર્ળૈઉં પજ્ઞ ણટ્ટ્રૂપ ફળજ્ઞઉંટળખ, પ્્રૂળ ખ ધળ્રૂળૃ પ્્રૂ મળડણિ ખ ॥
મશ્્રૂહ્ય ક્ષૂઠ્ઠળજ્ઞ જઠૃઇંફખિ મદ્મળ. રચ્રઘમિ બળજ્ઞઇંશ્ન્રૂ લૂઈંળણ ફળઘણ ॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: આવકનું સાધન હોય, નિત્ય નિરોગીપણુ હોય, પત્ની પ્રેમાળ હોય, પ્રિય વચન બોલનારી હોય, પુત્ર પોતાના વશમાં હોય, અર્થોપાર્જન કરનારી વિદ્યા હોય આ જીવલોકમાં છ પ્રકારના જ સુખ છે.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button