સુભાષિતનો રસાસ્વાદ | મુંબઈ સમાચાર

સુભાષિતનો રસાસ્વાદ

अयं निजः परो वेति गणना लघु चेतसाम् ॥
उदार सरितानां नु वसुधैव कुटुंबकम् ॥ 45॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ: આ મારું છે અને આ બીજાનું છે એવી વિચારધારા એ ટૂંકા મનવાળાઓની ગણતરી છે. જ્યારે જેનું મન ઉદાર છે એને માટે તો આખી પૃથ્વી કુટુંબ સમાન છે. અસ્તુ.
સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઈ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઈ)

સંબંધિત લેખો

Back to top button