સુભાષિતનો રસાસ્વાદ | મુંબઈ સમાચાર
ધર્મતેજ

સુભાષિતનો રસાસ્વાદ

शतं विहाय भोक्तव्यं, सहस्त्रं स्नान माचरेत् ॥
लक्षं विहाय दातव्यं, कोटीं त्यकत्वा हरिं भजेत ॥ 44 ॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ:
સો કામ છોડીને ભોજન કરવું જોઇએ, હજાર કામ છોડીને સ્નાન કરવું જોઇએ, લાખ કામ છોડીને દાન કરવું જોઇએ, અને કરોડો કામ છોડીને શ્રીહરિનું ભજન કરવું જોઇએ. આ છે મનુષ્ય જીવનની સાર્થકતા. અસ્તુ
સંપાદક : આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button