સુભાષિતનો રસાસ્વાદ | મુંબઈ સમાચાર

સુભાષિતનો રસાસ્વાદ

संतोषामृत तृप्तानां यत्सुखं शांत चेतसाम् ॥
कुतश्वेत् धन लुब्धानां इतश्वेतश्व धावताम् ॥ 43 ॥

  • સુભાષિત સંગ્રહ

ભાવાર્થ
ભાવાર્થ: સંતોષરૂપી અમૃતથી તૃપ્ત થયેલાઓને, અને શાંત ચિત્તવાળાઓને જે સુખ મળે તે ધનના લોભી અને ગમે ત્યાં ભટકનારાઓને કયાંથી મળે? અસ્તુ
-સંપાદક: આચાર્ય શાસ્ત્રીજી ડાહ્યાભાઇ પ્રલ્હાદજી વ્યાસ (ટીન્ટોઇ)

Back to top button