નવી સરકારના સત્તારૂઢ થવાથી બજારની સુનામી અંકુશમાં આવશે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા વૈશ્ર્વિક પરિબળોને કોરાણે મૂકીને શેરબજારે સમીક્ષા હેટળના પાછલા સપ્તાહમાં સ્થાનિક પરિબળોને આધારે સુનામી ઉછાળા અને પછડાટનો અનુભવ કરાવ્યો હતો, જેમાં એક્ઝિટ પોલના જૂઠાણાં અને અંતિમ પરિણામના સત્ય વચ્ચે આખલો મૂંઝાઇ ગયો હતો. જોકે. અંતે રિઝર્વ બેન્કે જીડીપીના ગ્રોથ પ્રોજેકશનમાં જાહેર કરેલી વૃદ્ધિ સાથે એનડીએની સરકાર સતત ત્રીજી વખત સત્તારૂઢ થઇ રહી હોવાના … Continue reading નવી સરકારના સત્તારૂઢ થવાથી બજારની સુનામી અંકુશમાં આવશે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed