આ વ્હિસ્કી કંપનીએ જીત્યો એવોર્ડ, શેરના ભાવ પહોંચ્યા આસમાને, એક વર્ષમાં 14 ગણું રિટર્ન

શેરબજાર (Stock Market)માં આજકાલ શરાબ બનાવતી કંપની એક કંપની ધૂમ મચાવી રહી છે, આ કંપનીનો શેર છેલ્લા એક મહિનાથી દરરોજ ઉપલી સર્કિટ લગાવી રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેના શેરમાં 145.22%નો ઉછાળો આવ્યો છે. આ સ્ટોક દરરોજ તેની 52 સપ્તાહની નવી ટોચ બનાવી રહ્યો છે. મંગળવારે તે કંપનીનો શેર 5 ટકાના અપર સર્કિટ સાથે … Continue reading આ વ્હિસ્કી કંપનીએ જીત્યો એવોર્ડ, શેરના ભાવ પહોંચ્યા આસમાને, એક વર્ષમાં 14 ગણું રિટર્ન