ઈકો-સ્પેશિયલ: મૂડીબજારના ભાવિ વિકાસનો આધાર કોણ બનશે?

દેશમાં રોકાણકારોની અને ડિમેટ એકાઉન્ટસની સંખ્યા એકધારી વધી રહી છે. કારણ ઘણાં છે, અર્થ પણ ઘણાં થઈ શકે. કારણો છે, શૅરબજારમાં રોકાણ તરફ સતત આકર્ષાતો વર્ગ અને અર્થ છે શૅરબજારમાં તેજી લાંબી ચાલતી રહેશે. મૂડીસર્જનના બહેતર અને સરળ માધ્યમ તરીકે ભારતનો બચત કરતો વર્ગ બહુ ઝડપથી ઈન્વેસ્ટર્સ વર્ગમાં પલટાઈ જશે એવી આસ્થા અસ્થાને નથી. માન્યમાં … Continue reading ઈકો-સ્પેશિયલ: મૂડીબજારના ભાવિ વિકાસનો આધાર કોણ બનશે?