એક કિનખાબી ક્રાઈમ વાયા ક્રિપ્ટો કરન્સી !

ક્લોઝ અપ – ભરત ઘેલાણીઅમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી રહેલા તોફાની ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની એક જાહેરાતથી આભાસી કરન્સી ‘ક્રિપ્ટો’માં જબરો ઉછાળો આવ્યો છે…. આ ક્રિપ્ટોકરન્સીના મોહમાં આજે વિશ્ર્વભરમાં અબજો ડોલરના ચીલઝડપી ગુના થઈ રહ્યા છે ત્યારે જાણી લઈએ એનો અવાક કરી દે એવો ક્રાઈમ ઍક્સ-રે… https://twitter.com/BitcoinMagazine/status/1831750619549339986 આજે અપરાધ આચરવા ઘટનાસ્થળે નથી જવું પડતું. હજારો કિલોમીટર દૂરથી … Continue reading એક કિનખાબી ક્રાઈમ વાયા ક્રિપ્ટો કરન્સી !