યુદ્ધની અગનઝાળ શેરબજારને દઝાડશે, સેબીનો સપાટો પડતા પર પાટું મારશે!
કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં મોટો કડાક લાવી શકે એવા પરિબળો ઝળુંબી રહ્યાં છે. બજારના સેન્ટિમેન્ટને સૌથી મોટો ફટકો વિશ્ર્વયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના છે. ઇઝરાયલને છંછેડીને ઇરાને સમગ્ર વિશ્ર્વની શાંતિને ડહોળી નાંખી છે. એક તરફ ઇઝરાયલે ઇરાનને ચોખ્ખી ચેતવણી આપી છે અને અમેરિકાએ પણ ઇકરાનને ખુલ્લેઆમ ધમકાવી નાંખ્યું છે. ભયભીત થયેલા ઇરાને હવે … Continue reading યુદ્ધની અગનઝાળ શેરબજારને દઝાડશે, સેબીનો સપાટો પડતા પર પાટું મારશે!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed