છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સ ૬૬૬ પોઇન્ટ ઊછળ્યો, બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: એશિયાઇ બજારોની તેજી પાછળ સતત છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૬૬૬ પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યો હતો અને નિફ્ટી ૨૧૧ પોઇન્ટ ઊછળ્યો હતો. આમ વૈશ્ર્વિક બજારોમાં ઉછાળા વચ્ચે ઓટો અને બેન્કિંગ શેરોની આગેવાનીએ નીકળેલી લેવાલીને પગલે ગુરૂવારના સત્રમાં પણ બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં માસિક એક્સપાયરી વચ્ચે બીએસઇ સેન્સેક્સ ૬૬૬.૨૫ … Continue reading છઠ્ઠા દિવસની આગેકૂચમાં સેન્સેક્સ ૬૬૬ પોઇન્ટ ઊછળ્યો, બંને બેન્ચમાર્ક નવી ઊંચી સપાટીએ પહોંચ્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed