ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક બજારોમાં મજબૂત વલણ વચ્ચે બેન્કિંગ, પાવર અને ઔદ્યોગિક શેરોમાં થયેલા વધારાને આધારે ગુરુવારે ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પોઝિટિવ ઝોનમાં પ્રવેશવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૧૪૪.૩૧ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૧,૬૧૧.૪૧ પોઇન્ટના સ્તર પર બંધ થયા છે. દિવસ દરમિયાન, તે ૫૩૫.૭૪ પોઈન્ટ અથવા ૦.૬૫ ટકા વધીને ૮૨,૦૦૨.૮૪ પોઇન્ટની ઇન્ટ્રા-ડે … Continue reading ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોની લેવાલીથી સેન્સેક્સમાં સુધારો, નિફ્ટી ૨૫,૦૦૦થી ફરી છેટો રહી ગયો