કારમો કડાકો: સેન્સેક્સ ૮૨,૫૦૦ની અંદર ઉતરી ગયો, નિફ્ટી ૨૫,૨૫૦ની સપાટીએ પટકાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મધ્યપૂર્વમાં યુદ્ધ વકરવાની ભતિ વચ્ચે વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટમાં શુક્રવારે કડાકાની હારમાળ જોવા મળી હતી. ઈરાન અને ઈઝરાયલ યુદ્ધની વણસતી સ્થિતિ વચ્ચે એશિયાઇ બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં પણ કારમો કડાકો જોવા મળ્યો હતોે. ક્રૂડ ઓઇલના ઉછાળા, વિદેશી રોકાણકારોની મોટાપાયે વેચવાલી અને સેબી દ્વારા એફએન્ડઓના નિયમોને આકરા કરવાની જાહેરાતની અસર પણ શેરબજારના સેન્ટિમેન્ટ પર … Continue reading કારમો કડાકો: સેન્સેક્સ ૮૨,૫૦૦ની અંદર ઉતરી ગયો, નિફ્ટી ૨૫,૨૫૦ની સપાટીએ પટકાયો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed