રિવર્સલ ટ્રેન્ડ: તેજીવાળા બજાર પર હાવી, નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: દેશભરમાં મજબૂત ચોમાસા સાથે તહેવારોમાં સારી માગ નીકળવાના આશાવાદ અને વૈશ્ર્વિક મોરચે અમેરિકાની ફેડરલ વ્યાજદરમાં ઘટાડો કરે આવી સંભાવના પ્રબળ બનવા સાથે શેરબજારે નવા શિખરો સર કરવાનું ચાલુ રાખ્યું હતુ. સમીક્ષા હેટળના સપ્તાહમાં બીએસઇ સેન્સેક્સ ૧,૭૦૭.૦૧ પોઈન્ટ્સ અથવા ૨.૧૦ ટકા વધીને ૮૨,૮૯૦.૯૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે એનએસઇનો નિફ્ટી ઈન્ડેક્સ ૫૦૪.૩૫ … Continue reading રિવર્સલ ટ્રેન્ડ: તેજીવાળા બજાર પર હાવી, નિફ્ટી ૨૫૬૦૦-૨૫૭૦૦ના સ્તરની રેન્જમાં પહોંચી શકે
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed