Repo Rate: રેપો રેટ અંગે RBIએ મહત્વની જાહેરાત કરી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ni મોનેટરી પોલિસી કમિટી(MPC)એ રેપો રેટ(Repo rate) સતત નવમી વખત 6.5% પર યથાવત રાખ્યો છે.RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “મોનેટરી પોલિસી કમિટીએ પોલિસી રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો 4:2 બહુમતીથી નિર્ણય લીધો હતો. પરિણામે, સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી (MSF) રેટ અને બેંક … Continue reading Repo Rate: રેપો રેટ અંગે RBIએ મહત્વની જાહેરાત કરી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે