નિફ્ટી ૧૪ દિવસની આગેકૂચને બ્રેક મારીને ૨૫,૨૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનું ગાબડું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બુધવારના સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી નીચી સપાટીથી પાછાં ફર્યા હતા, પરંતુ શેરબજારની એકધારી તેજીને બ્રેક લાગી હતી. સત્રના અંતિમ કલાક સુધીમાં ૧૩ મુખ્ય ક્ષેત્રીય ઇન્ડેક્સમાંથી પાંચમાં તેજી જોવા મળી હતી. અમેરિકાના મેન્યુફેકચરિંગ ડેટા સતત પાંચમી વખત નબળા આવવાથી અમેરિકા સહિત એશિયાઇ બજારોમાં ઘબડકાના અહેવાલો પાછળ સાવચેતીના માનસ વચ્ચે રોકાણકારો રક્ષણાત્મક શેરો તરફ … Continue reading નિફ્ટી ૧૪ દિવસની આગેકૂચને બ્રેક મારીને ૨૫,૨૦૦ની નીચે સરક્યો, સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનું ગાબડું