Billionaires List: અમીરોની યાદીમાં મોટો ફેરફાર, આ ભારતીય ઉદ્યોગપતિ TOP-10માંથી બહાર

વોશિંગ્ટન : વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં(Billionaires List)મુકેશ અંબાણી એક સ્થાન સરકીને 12મા સ્થાને પહોંચી ગયા છે. હવે ટોપ-10 અબજોપતિઓમાં તેમની એન્ટ્રી થોડી મુશ્કેલ બની ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવા રેન્કિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી હવે 112 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે 12મા સ્થાને છે. તેમના સ્થાને અમાનસિઓ ઓર્ટેગા વિશ્વના અબજોપતિઓની યાદીમાં 11મા … Continue reading Billionaires List: અમીરોની યાદીમાં મોટો ફેરફાર, આ ભારતીય ઉદ્યોગપતિ TOP-10માંથી બહાર