પીએસયુની આગેવાનીએ સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી હાંસલ કરી નવી વિક્રમી સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટના સકારાત્મક સંકેત સાથે સ્થાનિક સ્તરે જાહેર ક્ષેત્રની બેન્કોની આગેવાનીએ નીકળેલી લેવાલી અને વિદેશી ફંડોના નવા નાણાં પ્રવાહના જોરે સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી નવી વિક્રમી સપાટી હાંસલ કરી છે. સપ્તાહના પહેલા સત્રમાં ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૪૫.૫૨ પોઈન્ટ અથવા ૦.૧૮ ટકા વધીને ૮૦,૬૬૪.૮૬ પોઇન્ટની નવી વિક્રમી ટોચે … Continue reading પીએસયુની આગેવાનીએ સેન્સેક્સે ૮૦,૬૫૦ની અને નિફટી ૨૪,૫૫૦ની સપાટી વટાવી હાંસલ કરી નવી વિક્રમી સપાટી