RBI બુલેટિનમાં અર્થવ્યવસ્થાને લઈને ગુડ ન્યૂઝ, લોકોને પણ મળી શકે છે રાહત
નવી દિલ્હી : ભારતીય અર્થ વ્યવસ્થાને (Indian Economy) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે. ત્યારે આરબીઆઈ બુલેટિનના(RBI) એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા પ્રથમ ત્રિમાસિક ગાળામાં 7.5 ટકાની ઝડપે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. RBIના મે માસના બુલેટિનમાં જાહેર કરાયેલા આર્ટીકલમાં ઝડપી વૃદ્ધિનું અનુમાન કરવામાં આવ્યુ … Continue reading RBI બુલેટિનમાં અર્થવ્યવસ્થાને લઈને ગુડ ન્યૂઝ, લોકોને પણ મળી શકે છે રાહત
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed