રૂપિયો ગબડતાં સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૭૮૯નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં ૫૦ બેસિસ પૉઈન્ટ જેટલો મોટો કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા … Continue reading રૂપિયો ગબડતાં સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૭૮૯નો સુધારો