વિશ્વ બજાર પાછળ સોનું રૂ. ૫૭૨ ઝળકીને ફરી રૂ. ૭૬,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૧૪૫૪ ઉછળી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલે અમેરિકાના રિટેલ વેચાણ, ઔદ્યોગિક ઉત્પાદન અને બેરોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭૨ ઉછળીને ફરી રૂ. ૭૬,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે ચાંદીએ કિલોદીઠ રૂ. ૧૪૫૪ના … Continue reading વિશ્વ બજાર પાછળ સોનું રૂ. ૫૭૨ ઝળકીને ફરી રૂ. ૭૬,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૧૪૫૪ ઉછળી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed