રૂપિયો નબળો પડતાં સોનામાં 39નો સુધારો, ચાંદીમાં 198નો ઘટાડો
મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં ફુગાવાના ડેટા અપેક્ષાનુસાર સાધારણ ઘટાડાતરફી રહ્યા હોવાના અહેવાલ છતાં અમેરિકી 10 વર્ષીય બૉન્ડની યિલ્ડમાં વધારો થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો, જ્યારે આજે લંડન ખાતે સત્રના આરંભે રેટકટના આશાવાદે ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો … Continue reading રૂપિયો નબળો પડતાં સોનામાં 39નો સુધારો, ચાંદીમાં 198નો ઘટાડો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed