Gautam Adani બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અંબાણીને છોડ્યા પાછળ

નવી દિલ્હીઃ પીઢ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હવે મુકેશ અંબાણીને પાછળ છોડીને ભારત અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. એટલું જ નહીં ગૌતમ અદાણીએ વિશ્વના અબજોપતિઓની યાદીમાં જોરદાર છલાંગ લગાવી છે અને 12મા સ્થાને પહોંચી ગયા છે. ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ જબરદસ્ત વધારો થયો છે. શેરબજારમાં તેજીને કારણે તેમની સંપત્તિમાં 24 કલાકમાં 7.6 અબજ … Continue reading Gautam Adani બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, અંબાણીને છોડ્યા પાછળ