રૂપિયામાં સુધારો થતાં સોનામાં ₹ ૯૬નો અને ચાંદીમાં ₹ ૨૦૩નો ઘસરકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન વર્ષ ૨૦૨૪ના બીજા ત્રિમાસિકગાળામાં અમેરિકામાં આર્થિક વૃદ્ધિમાં અપેક્ષા કરતાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હોવાનાં નિર્દેશ છતાં રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હતી. તેમ જ સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા પ્રબળ આશાવાદે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના … Continue reading રૂપિયામાં સુધારો થતાં સોનામાં ₹ ૯૬નો અને ચાંદીમાં ₹ ૨૦૩નો ઘસરકો