અમેરિકાના પીસીઆઈના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનામાં તેજીનો અન્ડરટોન

ન્યૂ યોર્ક: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારો બંધ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ)નાં ડેટાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે સોનાચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ … Continue reading અમેરિકાના પીસીઆઈના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનામાં તેજીનો અન્ડરટોન