બજારનો અંડરટોન મક્ક્મ: મધ્યપૂર્વની ડેવલપમેન્ટ અને કોર્પોરેટ પરિણામ પર નજર સાથે નિફ્ટીની નજર ૨૨,૩૦૦ પર

ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજારમાં હાલ તુરત તો યુદ્ધની અસર ઓસરતી જોવા મળે છે, પરંતુ રોકાણકારોની નજર સતત મધ્યપૂર્વની આગામી ઘટનાઓ પર મંડાયેલી રહેશે અને તેને પરિણામે વોલેટાલિટી પણ રહેશે. પાછલા સપ્તાહે અંતિમ સત્રમાં ઇરાની વોરના અહેવાલે ભારે અફડાતફડી વચ્ચે સેન્સેક્સ ૬૦૦ પોઇન્ટ ગબડ્યા બાદ ૯૦૦ પોઇન્ટ ઊછળ્યો અને અંતે ૬૦૦ પોઇન્ટના સુધારે સ્થિર થયો હતો. … Continue reading બજારનો અંડરટોન મક્ક્મ: મધ્યપૂર્વની ડેવલપમેન્ટ અને કોર્પોરેટ પરિણામ પર નજર સાથે નિફ્ટીની નજર ૨૨,૩૦૦ પર