- વડોદરા

વડોદરામાં ભરઉનાળે પાણી કાપઃ પાંચ લાખ લોકોએ સહનકરવાની રહેશે પરેશાની
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે અને સ્વાભાવિક ઉનાળામાં પાણીના જરૂરિયાત વધારે હોય છે. ત્યારે શહેર નજીકના ફાજલપુરથી આવતી મુખ્ય લાઈનમાં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ સામે ભંગાણના કારણે રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે તેના કારણે ઉત્તરઝોનમાં…
- મનોરંજન

સન્ની દેઓલની જાટનો રિવ્યુ સારો, છતાં પહેલા દિવસે થઈ આટલી કમાણી
ગદ્દર-2થી કમબેક કરનાર અભિનેતા સન્ની દેઓલની ફિલ્મ જાટ ગુરુવારે મહાવીર જયંતીની રજાને ધ્યાનમાં રાખી રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મે પહેલા દિવસે ખાસ કંઈ ધમાકો કર્યો નથી, પરંતુ નિરાશ થવા જેવું પણ નથી. આ ફિલ્મનું ઑપનિંગ કલેક્શન રૂ.9.5 કરોડ થયું છે.…
- નેશનલ

બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી અને કરા પડવાથી 50થી વધુ લોકોના મોત
નવી દિલ્હી: છેલ્લા બે દિવસથી બિહાર અને ઉત્તર પ્રદેશના વાતવરણમાં પલટો આવ્યો છે. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ વરસ્યો (Thunder storm in Bihar and UP) હતો, આ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો. અહેવાલ મુજબ વીજળી પડવા અને વરસાદ…
- ઇન્ટરનેશનલ

‘યુરોપમાં ક્રિકેટની મૅચો કોઈ નથી જોતું’…જાણીતા ફૂટબૉલ ખેલાડીએ આવો બફાટ કર્યો
લંડન: યુરોપમાં હાલમાં ક્રિકેટ (Cricket) બીજા નંબરની સૌથી લોકપ્રિય (popular) રમત છે, પરંતુ મૂળ બેલ્જિયમનો અને પ્રોફેશનલ ફૂટબૉલમાં મેન્ચેસ્ટર સિટી (Manchester City) નામની ટોચની ટીમ વતી રમતો કેવિન ડિબ્રુઇની (Kevin De Bruyne) કહે છે કે આ વાત સાવ ખોટી છે.ડિબ્રુઇનીએ…
- ભુજ

કરુણ અંત: કચ્છના અફાટ રણમાં ભૂલાં પડેલા ઇજનેરનો પાંચમા દિવસે મૃતદેહ હાથ લાગ્યો
ભુજ: સરહદી જિલ્લા કચ્છના અફાટ રણમાં એક સોલાર પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવા આવેલા અને જાનલેવા ગરમીમાં ગાયબ થઈ ગયેલાં પશ્ચિમ બંગાળના બર્ધમાનના ૫૫ વર્ષિય ઇજનેર અર્નબ પાલને શોધવા માટે દિવસ-રાત ચાલી રહેલાં શોધખોળ અભિયાનનો પાંચમા દિવસે કરુણ અંત આવ્યો છે.…
- નેશનલ

દિલ્હીમા પ્રોપર્ટી ડીલરની રોડ પર જ ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ કરાયું
નવી દિલ્હી : દિલ્હીમા ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પ્રશ્નાર્થ ઉભા થવા લાગ્યા છે. જેમાં દિલ્હીના પશ્ચિમ વિહારમા કારમા મુસાફરી કરી પ્રોપર્ટી ડીલરની યુવાનની ગોળી મારીને હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને ઘટના સ્થળેથી એક ડઝન ખાલી…
- મનોરંજન

રામ ગોપાલ વર્માએ હિંદુ વિરોધી ટીપ્પણીઓ કરી! આંધ્રપ્રદેશમાં ફરિયાદ દાખલ
કાકીનાડા: બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રામ ગોપાલ વર્મા સતત એક કે બીજા વિવાદમાં ઘેરાયેલા રહે છે. એવામાં તેમણે ફરી એક વાર નિવેદન આપીને નવા વિવાદનો મધપુડો છંછેડ્યો (Ram Gopal Verma Controversy) છે. રામ ગોપાલ વર્મા પર હિન્દુ વિરોધી…
- નેશનલ

સમર સ્પેશિયલઃ વેકેશનમાં પશ્ચિમ બંગાળ ફરવા જવું હોય તો રેલવે આપી રહ્યું છે આ સુવિધા
ભાવનગરઃ પરીક્ષાઓ પૂરી થવામાં છે અને વેકેશનમાં મા-બાપ બાળકોને ક્યાંક ફરવા લઈ જવાના પ્લાનિંગમાં હશે. મોટા ભાગે રેલવેમાં દેશોનો મધ્યમવર્ગ મુસાફરી કરે છે ત્યારે વેકેશન માટે રેલવે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરે છે.મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી…









