- નેશનલ
બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી અને કરા પડવાથી 50થી વધુ લોકોના મોત
નવી દિલ્હી: છેલ્લા બે દિવસથી બિહાર અને ઉત્તર પ્રદેશના વાતવરણમાં પલટો આવ્યો છે. બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ વરસ્યો (Thunder storm in Bihar and UP) હતો, આ દરમિયાન ભારે પવન ફૂંકાયો હતો. અહેવાલ મુજબ વીજળી પડવા અને વરસાદ…
- ઇન્ટરનેશનલ
‘યુરોપમાં ક્રિકેટની મૅચો કોઈ નથી જોતું’…જાણીતા ફૂટબૉલ ખેલાડીએ આવો બફાટ કર્યો
લંડન: યુરોપમાં હાલમાં ક્રિકેટ (Cricket) બીજા નંબરની સૌથી લોકપ્રિય (popular) રમત છે, પરંતુ મૂળ બેલ્જિયમનો અને પ્રોફેશનલ ફૂટબૉલમાં મેન્ચેસ્ટર સિટી (Manchester City) નામની ટોચની ટીમ વતી રમતો કેવિન ડિબ્રુઇની (Kevin De Bruyne) કહે છે કે આ વાત સાવ ખોટી છે.ડિબ્રુઇનીએ…
- ભુજ
કરુણ અંત: કચ્છના અફાટ રણમાં ભૂલાં પડેલા ઇજનેરનો પાંચમા દિવસે મૃતદેહ હાથ લાગ્યો
ભુજ: સરહદી જિલ્લા કચ્છના અફાટ રણમાં એક સોલાર પ્રોજેક્ટ અંતર્ગત સર્વે કરવા આવેલા અને જાનલેવા ગરમીમાં ગાયબ થઈ ગયેલાં પશ્ચિમ બંગાળના બર્ધમાનના ૫૫ વર્ષિય ઇજનેર અર્નબ પાલને શોધવા માટે દિવસ-રાત ચાલી રહેલાં શોધખોળ અભિયાનનો પાંચમા દિવસે કરુણ અંત આવ્યો છે.…
- નેશનલ
દિલ્હીમા પ્રોપર્ટી ડીલરની રોડ પર જ ગોળી મારીને હત્યા, 10 રાઉન્ડ ફાયરિંગ કરાયું
નવી દિલ્હી : દિલ્હીમા ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પ્રશ્નાર્થ ઉભા થવા લાગ્યા છે. જેમાં દિલ્હીના પશ્ચિમ વિહારમા કારમા મુસાફરી કરી પ્રોપર્ટી ડીલરની યુવાનની ગોળી મારીને હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને ઘટના સ્થળેથી એક ડઝન ખાલી…
- મનોરંજન
રામ ગોપાલ વર્માએ હિંદુ વિરોધી ટીપ્પણીઓ કરી! આંધ્રપ્રદેશમાં ફરિયાદ દાખલ
કાકીનાડા: બોલીવૂડના દિગ્ગજ ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા રામ ગોપાલ વર્મા સતત એક કે બીજા વિવાદમાં ઘેરાયેલા રહે છે. એવામાં તેમણે ફરી એક વાર નિવેદન આપીને નવા વિવાદનો મધપુડો છંછેડ્યો (Ram Gopal Verma Controversy) છે. રામ ગોપાલ વર્મા પર હિન્દુ વિરોધી…
- નેશનલ
સમર સ્પેશિયલઃ વેકેશનમાં પશ્ચિમ બંગાળ ફરવા જવું હોય તો રેલવે આપી રહ્યું છે આ સુવિધા
ભાવનગરઃ પરીક્ષાઓ પૂરી થવામાં છે અને વેકેશનમાં મા-બાપ બાળકોને ક્યાંક ફરવા લઈ જવાના પ્લાનિંગમાં હશે. મોટા ભાગે રેલવેમાં દેશોનો મધ્યમવર્ગ મુસાફરી કરે છે ત્યારે વેકેશન માટે રેલવે ખાસ ટ્રેનની વ્યવસ્થા કરે છે.મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગે ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી…
- અમદાવાદ
ગુજરાતમા વધતી ગરમીના પગલે શ્રમિકોને રાહત, બપોરના સમયે કામ ન કરાવવા શ્રમ વિભાગનો આદેશ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી આકરો તાપ પડી રહ્યો છે અને લગભગ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 40થી 45 ડિગ્રીએ પહોંચી જતા જનજીવનને પર અસર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે પણ શ્રમિકોને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ આયોગની કચેરીએ હીટવેવના…
- મનોરંજન
કવર સ્ટોરી : 750 ફિલ્મો પછી પહેલો એવોર્ડ! રવિ કિશનની યાત્રા સંઘર્ષપૂર્ણ છે
-હેમા શાસ્ત્રી ઝિંદગી ઝંડ બા ફિર ભી ઘમંડ બા…એક રિયાલિટી શોમાં સાથી કલાકાર પર ખૂબ રોષ ચડ્યો હોવા છતાં મારપીટ કરવા અસમર્થ હોવાથી આ શબ્દો બોલી કલાકારે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. ત્યારે એને ક્યાં ખબર હતી કે આવેશમાં બોલાયેલા એ…
- IPL 2025
‘….પરિસ્થિતિ બદલાશે’ IPL 2025 માંથી બહાર થયા બાદ રુતુરાજ ગાયકવાડનો મેસેજ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) IPLની 18મી સિઝનમાંથી બહાર થઈ ગયા છે. તેની જગ્યાએ ટીમનો દિગ્ગજ ખેલાડી એમએસ ધોની ટીમની…