- નેશનલ
સરપંચ પતિની જેમ મુખ્ય પ્રધાન પતિ? આતિશીએ દિલ્હીનાં મુખ્ય પ્રધાન પર કર્યા આક્ષેપો
નવી દિલ્હી: ગામમાં ચૂંટાયેલા મહિલા સરપંચની જગ્યાએ તેમના પતિ પંચાયતનો વહીવટ સંભાળતા હોય એવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, લોકપ્રિય વેબ સિરીઝ પંચાયતમાં પણ ‘પ્રધાન પતિ’ (સરપંચ પતિ) નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એવામાં દિલ્હીમાં ‘મુખ્ય પ્રધાન પતિ’ની ચર્ચાએ જોર…
- IPL 2025
‘નસીબવાન’ અભિષેકે તૂફાની સેન્ચુરી પછી બતાવેલો કાગળ કોના માટે હતો? એમાં શું લખ્યું હતું?
હૈદરાબાદ: સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને ગઈ કાલે તૂફાની સેન્ચુરીથી પંજાબ કિંગ્સ (PBKS) સામે રોમાંચક વિજય અપાવનાર ઓપનર અભિષેક શર્મા (141 રન, પંચાવન બૉલ, 10 સિક્સર, 14 ફોર)એ આઈપીએલના ઇતિહાસના સર્વશ્રેષ્ઠ બોલર (165 મૅચમાં હાઈએસ્ટ 207 વિકેટ) યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં ધમાકેદાર સેન્ચુરી…
- નેશનલ
પશ્ચિમ બંગાળમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ ત્રણએ જીવ ખોયા
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ હજુ પણ ભારે અગ્નિ જેવો માહોલ છે. અત્યાર સુધીમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા છે અને સાથે 18 પોલીસકર્મીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસથી શરૂ થયેલી હિંસાને લીધે અહીં કેન્દ્રીય સુરક્ષાકર્મીઓ પણ તહેનાત કરવામાં…
- નેશનલ
હવામાનમાં પલટો આવશે, રાજસ્થાન-ગુજરાતમાં આ તારીખથી હિટ વેવનો પ્રકોપ વર્તાશે
નવી દિલ્હી: દેશના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પવનને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે, ખેડૂતોને ભારે નુકસાન થયું છે. હવે ફરી ગરમી જોર પકડી શકે છે.…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ: શિક્ષક એ નથી જે માહિતી આપે, શિક્ષક એ છે જે ડહાપણ આપે!
-રાજ ગોસ્વામી થોડા સમય પહેલાં દિલ્હીની હિંદુ કોલેજમાં ગુરુ-શિષ્ય સંવાદ યોજાયો હતો. તેમાં કોલેજના વરિષ્ઠ હિન્દી શિક્ષક રામેશ્વર રાય અને એમના વિદ્યાર્થી રહી ચુકેલા અને હવે પ્રસિદ્ધ કોચિંગ સંસ્થા ‘દ્રષ્ટિ આઈએએસ’ના સંચાલક ડો. વિકાસ દિવ્યકીર્તિ હાજર રહ્યા હતા.દાયકાઓ પછી એ…
- ટોપ ન્યૂઝ
અમેરિકી સાંસદોએ ડૉનલ્ડ ટ્રમ્પ સામે ઈનસાઈડર ટ્રેડિંગના આક્ષેપો કર્યા
વૉશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે (Donald Trump)રેસિપ્રોકલ ટૅરિફના અમલ બાબતે યુ ટર્ન લીધો તે પહેલા લોકોને બજારમાંથી ખરીદી માટે પ્રોત્સાહિત કર્યા હોવાથી ઘણાં અમેરિકી સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ ઈનસાઈડર ટ્રેડિંગમાં અથવા તો તેઓ બજારની હેરાફેરીમાં સંડોવાયેલા છે કે નહીં તે અંગે…
- ટોપ ન્યૂઝ
વિદેશી હૂંડિયામણની અનામતમાં 10.872 અબજ ડૉલરનો ઉછાળો
મુંબઈ: ગત ચોથી એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણોમાં મુખ્યત્વે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં ઉછાળો આવતાં કુલ અનામતો 10.872 અબજ ડૉલર વધીને 676.268 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. આ પૂર્વેના…
- વડોદરા
વડોદરામાં ભરઉનાળે પાણી કાપઃ પાંચ લાખ લોકોએ સહનકરવાની રહેશે પરેશાની
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં સખત ગરમી પડી રહી છે અને સ્વાભાવિક ઉનાળામાં પાણીના જરૂરિયાત વધારે હોય છે. ત્યારે શહેર નજીકના ફાજલપુરથી આવતી મુખ્ય લાઈનમાં નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ સામે ભંગાણના કારણે રોજ હજારો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે તેના કારણે ઉત્તરઝોનમાં…
- મનોરંજન
સન્ની દેઓલની જાટનો રિવ્યુ સારો, છતાં પહેલા દિવસે થઈ આટલી કમાણી
ગદ્દર-2થી કમબેક કરનાર અભિનેતા સન્ની દેઓલની ફિલ્મ જાટ ગુરુવારે મહાવીર જયંતીની રજાને ધ્યાનમાં રાખી રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મે પહેલા દિવસે ખાસ કંઈ ધમાકો કર્યો નથી, પરંતુ નિરાશ થવા જેવું પણ નથી. આ ફિલ્મનું ઑપનિંગ કલેક્શન રૂ.9.5 કરોડ થયું છે.…