- નેશનલ

ક્રિકેટર-સાંસદની જોડી: રિંકુ સિંહ અને પ્રિયા સરોજની થઈ સગાઈ, જુઓ વીડિયો
લખનઉ: અત્યાર સુધી તમે ક્રિકેટર્સના અભિનય યા મોડલિંગ, ડૉક્ટર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર વગેરે ક્ષેત્રે સાથે સંકળાયેલી યુવતીઓ સાથે લગ્ન થવાની વાત સાંભળી હશે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના યુવા કમ ધુરંધર ક્રિકેટરે એક યુવા સાંસદ સાથે સગાઈ કરી લીધી છે. આ…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી, લોસ એન્જલસમાં ઈમિગ્રેશન પોલીસીના વિરોધમાં લોકો રસ્તા પર
લોસ એન્જલસ : અમેરિકાના લોસ એન્જલસમાં નવી ઈમિગ્રેશન પોલીસી મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તેમજ પ્રદર્શનકારીઓ બેકાબૂ થયા છે. જેના પગલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન આવ્યા છે. આ પ્રદર્શનકારીઓને રોકવામાં નિષ્ફળ પોલીસની મદદે નેશનલ ગાર્ડને ઉતારવાની ફરજ…
- આમચી મુંબઈ

રાજ-ઉદ્ધવ સાથે આવે તે પહેલા એકનાથ શિંદેએ કર્યો મોટો ખેલ, રાજ ઠાકરેને ધક્કો
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બે જૂથમાં વહેંચાયેલા પ્રાદેશિક પક્ષો અને ત્રણ ત્રણ પક્ષોની સરકાર અને વિરોધીપક્ષને લીધે કંઈને કંઈ ખળભળાટ થતા રહે છે. કુલ છ પક્ષ સાથે વધારે એક પક્ષ ચર્ચામાં છે અને તે છે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે).…
- IPL 2025

બેંગલુરુ ભાગદોડમાં મોટો ખુલાસો, RCB વિજય સમારંભ પહેલા પોલીસે ચેતવણી આપી હતી: મીડિયા રિપોર્ટ
બેંગલુરુઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bengaluru)ની ટીમે પહેલી વખત આઈપીએલ (IPL 2025)માં જીત મેળવી, જેથી તેની ખૂશીમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (chinnaswamy Stadium)માં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન થયેલી ભાગદોડમાં કુલ 11 લોકોના મોત થયાં હતાં. આ ઘટનામાં એક…
- રાજકોટ

ગુજરાતમાં બે અકસ્માતમાં ચાર લોકોના મોત, સુરેન્દ્રનગર હાઇવે પર ત્રણ અને રાજકોટમાં એકનું મોત
અમદાવાદ : ગુજરાતમાં રોડ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આજે સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં એક વૃદ્ધનુ મોત થયું છે. જેમાં સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર ટ્રક અને બાઈક…
- નેશનલ

પાકિસ્તાનના ગોળીબારમાં નુકસાન પામેલા ઘર માટે પીએમ મોદીએ સહાયની જાહેરાત
શ્રીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર બનેલા બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ જનસભાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં તેમણે ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન પાકિસ્તાને કરેલા ગોળીબારમાં જે ઘરનો વધુ નુકસાન થયું હતું તેમને 2 લાખ રૂપિયા અને આંશિક નુકસાન થયેલા…
- ઇન્ટરનેશનલ

રશિયાએ યુક્રેનના હુમલાનો બદલો લીધો; 400થી વધુ ડ્રોન છોડી હુમલો કર્યો
મોસ્કો/કિવ: છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે વધુ ભીષણ બન્યું છે, ગત રવિવારે યુક્રેને એક સાથે 100થી વધુ ડ્રોન છોડીને રશિયાના 40 ફાઈટર પ્લેન તોડી પાડ્યા હતાં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin)એ બદલો લેવાની ચીમકી…
- ભુજ

માંડવીના રાતા તળાવમાં માછલીઓના ભેદી મોત: પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા
ભુજઃ ચોમાસાંની ઋતુના આગમન પહેલાં સુકાઈ ગયેલાં અથવા ઓછી જળસપાટી ધરાવતા નાના-મોટા તળાવો, ચેકડેમોમાં સામાન્ય રીતે ઓછા ઓક્સિજનની માત્રાને લીધે હજારોની સંખ્યામાં જળચર જીવો મૃત્યુ પામતા હોય છે. પરંતુ મહત્વની વાત એ છે અત્યારે તો ભરેલાં જળાશયોમાં પણ સંખ્યાબંધ માછલીઓના…
- ભુજ

અંજારના મેઘપરમાં 30 વર્ષીય યુવતી પર થયો એસિડ હુમલોઃ છ લોકો સામે નોંધાઈ ફરિયાદ
ભુજઃ કચ્છના અંજાર અને ગાંધીધામ સંકુલમાં દેહવ્યાપારનો પર્યાય બની ચૂકેલા સ્પા પાર્લરોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં અંજારના મેઘપર બોરીચીમાં સ્થિત એક સ્પા સેન્ટરની 30 વર્ષીય યુવતી પર અન્ય સ્પા સેન્ટર સાથે જોડાયેલા છ શખસોએ એસિડ વડે હુમલો…









