- ભુજ
આ કારણે કચ્છ પોલીસ વડાએ દોડની પરીક્ષા મોકૂફ રાખી
ભુજઃ હાલ પડી રહેલી ચૈત્ર માસની કાળઝાળ ગરમી વચ્ચે બેરોજગારોને માનદ્ વેતન પર જીઆરડી તેમજ એસઆરડીની નોકરી મેળવવા માટે પશ્ચિમ કચ્છના પોલીસ વડા દ્વારા આયોજીત દોડની પરીક્ષાનું તઘલખી આયોજન મોકૂફ રાખ્યું છે.મોસમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી જાનલેવા હિટવેવની આગાહીના…
- નેશનલ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ટોલ પ્લાઝા મુદ્દે મોટી જાહેરાત, કહ્યું 15 દિવસમા પોલિસી જાહેર કરાશે
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ પ્લાઝાને મુદ્દે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કેદેશભરમાંથી ટોલ પ્લાઝા દૂર કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં નવી ટોલ નીતિ જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે…
- IPL 2025
IPLમાં શાનદાર પ્રદર્શન વચ્ચે શ્રેયસ ઐય્યરને ICCએ આપ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં શ્રેયસ ઐયર (Shreyash Iyer) શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ IPL સિઝનમાં શ્રેયસે પંજાબ કિંગ્સ તરફથી રમતા 5 મેચમાં 250 રન બનાવ્યા છે. એવામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ શ્રેયસ ઐયરને એક પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કર્યો છે.…
- નેશનલ
‘…તો મોદીને ચા વેચવાની જરૂર ન પડી હોત’ ઓવૈસી અને અન્ય વિપક્ષના નેતાઓએ વડાપ્રધાનના નિવેદનને વખોડ્યું
નવી દિલ્હી: વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ હાલ રાષ્ટ્રીય રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈ કાલે હરિયાણાના હિસારમાં વક્ફ કાયદા અને તેના અંગે થઇ રહેલા રાજકારણ અંગે નિવેદન આપ્યું (PM Modi about Waqf act) હતું. વડા…
- અમદાવાદ
અમદાવાદમાં પ્રથમ શ્વાન સ્મશાન ગૃહ બનશે, સન્માન સાથે કરી શકાશે અંતિમવિધિ
અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વાનની અંતિમવિધિ માટે સીએનની સ્મશાન ગૃહ બનાવવાનો નિણર્ય લીધો છે. જેમા શ્વાનની સન્માન સાથે અંતિમવિધિ કરી શકાશે. આ દેશનું દેશનું પ્રથમ સીએનજી આધારિત ડોગ સ્મશાનગૃહ બનશે. જેની માટે કોર્પોરેશન અંદાજે 30 લાખ રૂપિયાનો ખર્ચ કરશે.…
- નેશનલ
હજ યાત્રા કરવા ઈચ્છુક ભારતીયો માટે ખુશ ખબર; સાઉદીએ હજ પોર્ટલ ફરી ખોલ્યું
નવી દિલ્હી: જુન મહિનામાં સાઉદી અરેબિયામાં શરુ થનારી હજ યાત્રા (Hajj pilgrimage) કરવા ઈચ્છુક ભારતીયો માટે ખુશ ખબર છે. સાઉદી હજ મંત્રાલય મીનામાં હાલમાં ઉપલબ્ધ સંખ્યાને આધારે હજ (નુસુક) પોર્ટલ ફરીથી ખોલવા માટે સંમત થયું છે, જેમાં સંયુક્ત હજ ગ્રુપ…
- તરોતાઝા
ધિરાણનું જોખમ લેતાં પહેલાં શું શું ધ્યાનમાં લેવાતું હોય છે…
ગૌરવ મશરૂવાળા ‘પૈસો પૈસાને ખેંચે છે અને તેના વળતરમાંથી વધુ વળતર મળે છે એ પછી આ જ ક્રમ આગળ વધતો જાય છે.’ – બેન્જામિન ફ્રેન્કલિન ઑફિસમાં સાથે કામ કરતા રાજેશ અને પરાગ છેલ્લાં બે વર્ષથી ઘનિષ્ઠ મિત્રો બની ગયા હતા.…