-  અમદાવાદ

ગુજરાતમા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચ્યું, હજુ બે દિવસ હીટવેવની આગાહી
અમદાવાદ : ગુજરાતમા આકરા ઉનાળાની શરૂઆત થઈ છે. રાજ્યમા ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેમાં બુધવારે રાજ્યમા તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેમજ રાજ્યના અન્ય વિસ્તારોમા તાપમાન 40 ડિગ્રી સુધી નોંધાયું હતું. બુધવારે રાજયમા 45 ડિગ્રી…
 -  ઈન્ટરવલ

તસવીરની આરપાર : કૂતરાની અસંખ્ય જાતિનો વિસ્તૃત પરિચય ને માનવ પ્રેમ!
-ભાટી એન. વિશ્વ આખામાં કૂતરા, કૂતરીની અસંખ્ય જાતો નિહાળવા મળે છે, કૂતરા આમ તો બે પ્રકારમાં જોવા મળે એક પાળેલ કૂતરા ને બીજા જંગલી કે શેરી =ગલીનાં બિન પાળેલા. આજે કૂતરા પાળવાનો ક્રેઝ વધતો જાય છે જોકે કૂતરા માલિકને વફાદાર…
 -  સ્પોર્ટસ

ઝહીર ખાનના ઘરે પારણું બંધાયું, સાગરિકા ઘાટગેએ દીકરાને જન્મ આપ્યો,જુઓ ફોટો
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને અને બોલિવુડ એક્ટર સાગરિકા ઘાટગેના ઘરે પારણું બંધાયું છે. સાગરિકાએ દીકરાને જન્મ આપ્યા છે. બંને બાળક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. સોશિયલ મીડિયા પર દીકરાનું નામ પણ જાહેર…
 -  વેપાર

ડૉલરમાં નરમાઈ અને ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે વૈશ્વિક સોનું 3300 ડૉલરની લગોલગ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ટ્રેડ વૉરની ચિંતા અને ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક માગને ટેકે એક તબક્કે હાજરમાં ભાવ વધીને આૈંસદીઠ…
 -  અમદાવાદ

ગુજરાતમાં લોકોને ન્યાય મળવો વધુ મુશ્કેલ બન્યો; ન્યાય અપાવવાના મામલે 11મા ક્રમે સરકી ગયું
અમદાવાદ: સામાન્ય રીતે કોર્ટમાં ન્યાય મેળવાની પ્રકિયા ખુબ જ લાંબી અને મુશ્કેલ હોય છે. ગઈ કાલે મંગળવારે ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (IJR) જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં ન્યાય મેળવવો વધુ મુશ્કેલ બન્યું છે. એક સમયે ન્યાય આપવાના…
 -  રાજકોટ

રાજકોટ સિટી બસ અકસ્માતમા ચારના મૃત્યુ, મૃતકોને 15 લાખ અને ઘાયલોને બે લાખની સહાયની જાહેરાત
રાજકોટ : ગુજરાતના રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ ચાર લોકોના મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. રાજકોટના કેકેવી ચોક પાસે પૂરઝડપે આવી રહેલી સિટી બસે આઠ લોકોને અડફેટે લીધા હતા. આ…
 -  નેશનલ

દેશમાં 20 લાખ પોલીસમાંથી ઊંચા પદ પર બેસેલી મહિલાઓની સંખ્યા નહીવત્
નવી દિલ્હીઃ મહિલાઓના સશક્તિકરણની વાતો વચ્ચે ઘણી વાસ્તિવકતાઓ બહાર આવે છે, જે તમામ દાવાઓને પોકળ સાબિત કરે છે. આવો જ એક અહેવાલ આવ્યો છે જે જણાવે છે કે દેશમાં 20 લાખ પોલીસકર્મીમાંથી ઊંચા હોદ્દા પર બેસેલી મહિલા પોલીસકર્મીની સંખ્યા માત્ર…
 -  નેશનલ

સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમા હાઇકોર્ટની ટિપ્પણી અંગે કડક વલણ અપનાવ્યું, સાવધ રહેવા તાકીદ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે બળાત્કારના કેસમા મહિલા અંગે હાઇકોર્ટ કરેલી ટિપ્પણી અંગે કડક વલણ અપનાવ્યું છે. તેમજ અદાલતોના જજોને આવી ટિપ્પણી કરવા અંગે સાવધ રહેવા તાકીદ કરી છે. જેમાં નોઈડામાં એક મહિલા પર થયેલા બળાત્કાર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશની…
 -  નેશનલ

સોનિયા અને રાહુલએ સંપત્તિ હડપવા કાવતરું રચ્યું હતું! નેશનલ હેરાલ્ડ કેસમાં EDનો મોટો ખુલાસો
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં ચાર્જશીટ (National Herald Case) દાખલ કરી છે. ચાર્જશીટમાં EDએ સોનિયા ગાંધી (Sonia Gamdhi) અને રાહુલ ગાંધી(Rahul Gandhi)ના નામ આરોપી નંબર 1 અને 2 તરીકે સામેલ કર્યા છે. ચાર્જશીટમાં EDએ બંને…
 
 








