- વેપાર

વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3357.40 ડૉલરની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટેરિફ અંગેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવતા સોનામાં નફારૂપી…
- નેશનલ

સીબીઆઈએ આપ નેતાના દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને દરોડા પાડયા, વિદેશી ફંડની હેરાફેરીનો કેસ નોંધ્યો
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડી રહી છે. સીબીઆઈએ દુર્ગેશ પાઠક વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (FCRA)ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. આ દરોડા બાદ આપએ આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર…
- મનોરંજન

‘મિલકે નક્કી કરલો જાતિ વ્યવસ્થા હૈ યા નહીં’ અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને સરકાર પર પ્રહારો કર્યા
મુંબઈ: 19મી સદીમાં ભારતીય સમાજમાં જાતી પ્રથાના દુષણ સામે અભિયાન ચલાવનાર મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને સ્ત્રી શિક્ષણ માટે ચળવળ ચલાવનાર સાવિત્રી બાઈ ફુલેના જીવન પર આધારિત અનંત મહાદેવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ (Phule Film Controversy)…
- સ્પોર્ટસ

BCCIએ ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફ પર કરી કડક કાર્યવાહી, અભિષેક નાયર સહીત 4ની હકાલપટ્ટી
મુંબઈ: હાલ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ચાલી રહી છે, ઇન્ડિયન ક્રિકેટ ટીમના મોટા ભાગના ખેલાડીઓ હાલ અલગ અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યા છે. એવામાં BCCI એ ભારતીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફ સામે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ…
- એકસ્ટ્રા અફેર

નેશનલ હેરાલ્ડ કેસ: નહેરૂ-ગાંધી ખાનદાન દૂધે ધોયેલો નથી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નહેરૂ-ગાંધી ખાનદાનનો કહેવાતો ભ્રષ્ટાચાર ફરી ચર્ચામાં છે. એક તરફ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (અઉંક)ને લગતા કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે તો બીજી તરફ કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ…
- પુરુષ

માણસને ઘડવાનું કામ છે, ભાઈ…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘આખરે માણસને ઘડવાનું કામ તો માણસે જ કરવું પડે.’ એમ હું હજાર વાર, વારે વારે, જ્યાં પણ લાગ મળે (તક મળે), ત્યાં ત્યાં મારા આ જ્ઞાનને પીરસવાનું કામ કર્યે જ રાખું છું.આમ છતાં, આજ સુધી મારી…
- લાડકી

તરુણાવસ્થામાં અમુક બદલાવને સ્વીકારી લો
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી ક્લાસની છેક છેલ્લી બેંચ પર બેસેલી રીયા એકીટશે સામે ડેસ્ક પર રાખેલી નોટબુકને તાકી રહેલી. પાના પર લખાયેલાં અધૂરાં વાક્યો, કવિતાઓ, ફૂલ-પાનના ચિત્રો, આડી-અવળી રેખાઓ અને તારલાઓ વચ્ચે એ ખોવાય ગઈ. એને લખવું બહુ…
- લાડકી

સિનેમાની પ્રથમ ગ્લેમરસ ગર્લ સુરૈયા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદનીમૈં તેરા રાગ તૂ મેરી રાગિની.. આ ગીત સાંભળ્યું છે ને ? 1949માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘દિલ્લગી’નું સુરૈયાએ સૂરીલા સ્વરે ગાયેલું આ કર્ણપ્રિય ગીત આજે પણ ખૂબ લોકપ્રિય છે. ઉપરાંત ‘પ્યાર…
- નેશનલ

સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને આ 3 આકરાં સવાલો પૂછ્યા
નવી દિલ્હી: તાજેતરમાં સંસદમાંથી પસાર કરવામાં આવેલા વકફ સુધારા બીલ (Waqf Amendment Bill)ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે મુખ્ય ત્રણ મુખ્ય…
- લાડકી

મારું જીવન ખૂબ જ ઘટનાપૂર્ણ ને સાહસપૂર્ણ રહ્યું
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 5)નામ: કેપ્ટન લક્ષ્મી સહગલસમય: 1998સ્થળ: કાનપુરઉંમર: 93 વર્ષ1943ની જુલાઈ સુધીનો રાણી ઝાંસી રેજિમેન્ટમાં સો જેટલી મહિલાઓ ભરતી થઈ ચૂકી હતી. ધીરે ધીરે વધુને વધુ સ્ત્રીઓ આની સાથે જોડાઈ રહી હતી. મહિલાઓને રાખવા માટે એક મકાનની…









