- રાજકોટ
રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર
રાજકોટ : ગુજરાતમા ઉનાળાની શરૂઆત સાથે જ ખોરાકજન્ય અને પાણીજન્ય રોગચાળો શરૂ થયો છે. જેમાં રાજકોટમા શહેરમાં ફૂડ પોઇઝિંગની ઘટના પ્રકાશમા આવી છે. મોડી રાત્રિના ભવાનીનગર વિસ્તારમા સામાજિક સંસ્થા દ્વારા વિતરીત છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની મુલાકાતે પહોંચ્યા ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની, ડોનાલ્ડ ટ્રમ્પે વખાણ કર્યા, કહ્યું શ્રેષ્ઠ વડા પ્રધાન
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વમા ચિંતાનો માહોલ છે. જોકે, આ ટેરિફ લાગુ કરવા માટે ટ્રમ્પે 90 દિવસનો સમય આપ્યો છે. જેના પગલે અમેરિકા અને અનેક દેશો વચ્ચે વેપાર કરાર થઇ શકે અને નવો ટેરિફ…
- નેશનલ
વકફ કાયદા કેસમા સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ , સરકારને સાત દિવસમા જવાબ રજૂ કરવા તાકીદ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની સુનાવણી દરમિયાન સરકારને જવાબ રજૂ કરવા સાત દિવસનો સમય આપ્યો છે. તેમજ જયા સુધી જવાબ રજૂ કરવામા ના આવે ત્યા સુધી વકફ કાયદાના અમલ અંગે યથાશક્તિ જાળવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વક્ફ…
- વેપાર
વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3357.40 ડૉલરની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટેરિફ અંગેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવતા સોનામાં નફારૂપી…
- નેશનલ
સીબીઆઈએ આપ નેતાના દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને દરોડા પાડયા, વિદેશી ફંડની હેરાફેરીનો કેસ નોંધ્યો
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા દુર્ગેશ પાઠકના નિવાસ સ્થાને સીબીઆઈએ દરોડા પાડી રહી છે. સીબીઆઈએ દુર્ગેશ પાઠક વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (FCRA)ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. આ દરોડા બાદ આપએ આરોપ લગાવ્યો કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર…
- મનોરંજન
‘મિલકે નક્કી કરલો જાતિ વ્યવસ્થા હૈ યા નહીં’ અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને સરકાર પર પ્રહારો કર્યા
મુંબઈ: 19મી સદીમાં ભારતીય સમાજમાં જાતી પ્રથાના દુષણ સામે અભિયાન ચલાવનાર મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને સ્ત્રી શિક્ષણ માટે ચળવળ ચલાવનાર સાવિત્રી બાઈ ફુલેના જીવન પર આધારિત અનંત મહાદેવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ (Phule Film Controversy)…