- મનોરંજન
Happy Birthday: હજારો દિલોની ધડકન પણ જીવનસાથીએ દિલ તોડ્યું ને…
આજેપણ યુવતીઓના મનમાં એવું ઠાંસીને ભરવામાં આવે છે કે પતિ કે પ્રેમીને સાચવી રાખવા માટે સુંદર લાગવું જરૂરી છે. પુરુષો સ્ત્રીની સુંદરતાથી બંધાયેલા રહે છે, પરંતુ જેણે મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હોય અને જે લાખો પુરુષોના સપનાની રાણી બની ગઈ…
- રાજકોટ
રાજકોટમાં છાશ પીતા 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, એક બાળકની હાલત ગંભીર
રાજકોટ : ગુજરાતમા ઉનાળાની શરૂઆત સાથે જ ખોરાકજન્ય અને પાણીજન્ય રોગચાળો શરૂ થયો છે. જેમાં રાજકોટમા શહેરમાં ફૂડ પોઇઝિંગની ઘટના પ્રકાશમા આવી છે. મોડી રાત્રિના ભવાનીનગર વિસ્તારમા સામાજિક સંસ્થા દ્વારા વિતરીત છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાની મુલાકાતે પહોંચ્યા ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોની, ડોનાલ્ડ ટ્રમ્પે વખાણ કર્યા, કહ્યું શ્રેષ્ઠ વડા પ્રધાન
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી સમગ્ર વિશ્વમા ચિંતાનો માહોલ છે. જોકે, આ ટેરિફ લાગુ કરવા માટે ટ્રમ્પે 90 દિવસનો સમય આપ્યો છે. જેના પગલે અમેરિકા અને અનેક દેશો વચ્ચે વેપાર કરાર થઇ શકે અને નવો ટેરિફ…
- નેશનલ
વકફ કાયદા કેસમા સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ , સરકારને સાત દિવસમા જવાબ રજૂ કરવા તાકીદ
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની સુનાવણી દરમિયાન સરકારને જવાબ રજૂ કરવા સાત દિવસનો સમય આપ્યો છે. તેમજ જયા સુધી જવાબ રજૂ કરવામા ના આવે ત્યા સુધી વકફ કાયદાના અમલ અંગે યથાશક્તિ જાળવવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે વક્ફ…
- વેપાર
વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3357.40 ડૉલરની નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાપાન સાથે ટેરિફ અંગેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જણાવતા સોનામાં નફારૂપી…