- ધર્મતેજ
ફોકસ: અક્ષય તૃતીયા પર બનવાનો છે દુર્લભ સંયોગ
-રશ્મિ શુક્લ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 30 એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. સૌથી શુભ મુહૂર્તોમાં અક્ષય તૃતીયાનો સમાવેશ થાય છે. અક્ષયનો અર્થ થાય છે, જેનો ક્ષય ન થાય એ. એટલે કે…
- ધર્મતેજ
વિશેષ: મનના અશ્વને ક્ષમાની લગામ રાખવી જરૂરી છે
-રાજેશ યાજ્ઞિક ઘણી વખત પ્રશ્ન પુછાય છે કે આટલા ગુણો હોવા છતાં કોઈ મનુષ્યનું પતન કેમ થયું? જવાબ બહુ સરળ છે. મનુષ્ય એક બહુઆયામી પ્રાણી છે. મનુષ્ય જીવનમાં પળે-પળે સંજોગો બદલાય છે. અને સંજોગો પ્રમાણે મનુષ્યમાં વિવિધ ગુણો હોવા જરૂરી…
- અમદાવાદ
અમદાવાદમાં વકફના નામે રૂ.100નું કૌભાંડ! 5 નકલી ટ્રસ્ટીઓની ધરપકડ; Video
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી વકફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025 ભારતના રાજકારણમાં ચર્ચાનો વિષય રહ્યો છે, હાલ આ સુપ્રીમકોર્ટે આ કાયદા પર સ્ટે મુક્યો અને ભારત સરકારને જવાબ આપવા સમય આપ્યો છે. ભારત સરકારની દલીલ છે કે વક્ફ બોર્ડમાં ચાલતી ગેરરીતિઓને ખતમ…
- ભુજ
ભુજના શેખપીર પાસેથી ૧૭ લાખના મેકડ્રોન (એમ.ડી) ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા
ભુજઃ શહેરની ભાગોળે આવેલા શેખપીર ત્રણ રસ્તેથી ૧૭ લાખની કિંમતના મેકડ્રોન નામના સિન્થેટિક ડ્રગ્સ સાથે બે પેડલરોને એસઓજીએ ઝડપી પાડ્યા હતા.પશ્ચિમ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપના પી.આઈ કે.એમ. ગઢવીના જણાવ્યા પ્રમાણે, ગત શુક્રવારે ટ્રકનું અમદાવાદથી ભાડું ભરીને બે આરોપીઓ…
- ધર્મતેજ
માનસ મંથન : આત્મચિંતન માટે થોડો સમય રાખો, ભજન માટે થોડીક ઊર્જા રિઝર્વ રાખો-મોરારિબાપુ
આજે મને કોઈએ પૂછ્યું છે કે બાપુ, અમે ધ્યાન કરવા બેસી છીએ, ત્યારે ઊંઘ આવે છે. ભજન કરું છું, ત્યારે નિંદ્રા આવે છે. નિંદ્રા શું કામ આવે છે? તમે થાકેલા છો. તમે થાકેલા એટલા માટે છો કે તમે ચોવીસ કલાકમાં…
- શેર બજાર
અઠવાડિયાના પેહલા દિવસે શેરબજારની વધારા સાથે શરૂઆત; સેન્સેક્સ- નિફ્ટીમાં આટલો ઉછાળો
મુંબઈ: આજે અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શેરબજારે ઉછાળા સાથે કારોબાર શરુ કર્યો. વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેતો છતાં, ભારતીય શેર બજારે પોઝીટીવ શરૂઆત કરી હતી. આજે સવારે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ લગભગ 579 પોઈન્ટ (૦.74%) ના વધારા…
- મનોરંજન
અક્ષય કુમારના ભાગે ફરી ફ્લોપ ફિલ્મઃ કેસરી-ચેપ્ટર-2નું કલેક્શન નિરાશાજનક
એક સમયે અક્ષય કુમારની ફિલ્મ 100-200 કરોડનો બિઝનેસ આરામથી કરી લેશે તેમ કહી નિર્માતાઓ તેને ફિલ્મમાં લેવા માટે લાઈનો લગાવતા, પણ છેલ્લા લાંબા સમયથી અક્ષય એકપણ હીટ ફિલ્મ આપી શક્યો નથી. દરેક ફિલ્મમાં અક્ષયના વખાણ થાય છે, પરંતુ ફિલ્મ કમાણી…
- નેશનલ
ઝારખંડના બોકારોમાં સિક્યોરિટી ફોર્સીઝને મોટી સફળતા મળી, 6 નક્સલવાદીઓ ઠાર
રાયપુર: સિક્યોરિટી ફોર્સીઝને ઝારખંડમાં નક્સલવાદ સામે મોટી સફળતા (Operation against Naxalites) મળી છે. ઝારખંડના બોકારો વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF) અને ઝારખંડન પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં આજે વહેલી સવારે 6 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ જિલ્લાના લાલપાનિયા વિસ્તારના લુગુ…
- મનોરંજન
Kesari Chapter 2 review : અક્ષય કુમાર સુપરહીટ, પણ ફિલ્મનો હીરો તો સ્ટોરી જ છે
છાવા ફિલ્મને બાદ કરતા 2025માં એક પણ સુપરહીટ ફિલ્મ આવી નથી. કંગના અને રામચરણ તો ફેલ થયા, પણ સલમાન ખાન પણ સિકંદર સાબિત થઈ શક્યો નહી. આ બધાની નિષ્ફળતા પાછળ એક જ કારણ હતું અને તે સ્ટોરી. સ્ટોરી મજબૂત હોય…
- રાજકોટ
રાજકોટમાં અકસ્માત બાદ તંત્ર જાગ્યુંઃ બસ અને ડ્રાઈવરના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવાની નોટિસ
રાજકોટઃ રાજકોટમાં શહેરના ઈન્દિરા સર્કલ ખાતે ઇલેક્ટ્રિક બસે સર્જેલા અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયાં હતાં. આવા બનાવો ભવિષ્યમાં ફરી ના બને તે માટે તંત્ર દ્વારા એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરી બસ સર્વિસ અંતર્ગત ઇલેક્ટ્રિક…