- ઈન્ટરવલ
વ્યંગ : એ સૂટકેસમાં કોણ સલવાણી હતી?
-ભરત વૈષ્ણવ ‘શું નામ છે?’વોર્ડન કરતાર સિંગ ધિલ્લને કડકાઈથી પૂછયું. સૈન્યમાંથી નિવૃત થઇ હોસ્ટેલના વોર્ડનની નોકરીએ લાગેલા. કડક કિસ્મના કર્નલ હતા. શિસ્તનો કોરડો હોસ્ટેલમાં રહેતા છોકરા પર વીંઝતા હતા. ‘રવિરંજન દાસ.’ અણગમો દાખવી છાત્રએ જવાબ આપ્યો. ‘કઇ કોલેજમાં અભ્યાસ કરે…
- અમદાવાદ
વીએસ હોસ્પિટલ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડમાં થયો મોટો ખુલાસો, વાંચીને ચોંકી જશો
અમદાવાદઃ શહેરની વીએસ હોસ્પિટલમાં કોઈપણ મંજૂરી વગર દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરીને કરોડોની કાળી કમાણી કરનારા કોન્ટ્રાક્ટ પરના 8 ડોક્ટરોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લા…
- રાશિફળ
મે મહિનામાં બની રહ્યો છે આ દુર્લભ યોગ, પાંચ રાશિના જાતકોને થશે પારાવાર લાભ…
એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને એની સાથે જ મે મહિનો શરૂ થઈ જશે. મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે, કારણ કે આ એક મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે, જેને કારણે અનેક…
- સ્પોર્ટસ
ભૂતકાળમાં સચિન તેંડુલકરના સાસુ સાથે જોડાયેલી NGOની ફોરેન્સિક ઓડિટ થશેઃ ગૃહ મંત્રાલયનો આદેશ
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર વિદેશી ડોનર્સ અને NGOના ફંડના ઉપયોગ પર બારીક નજર રાખી રહી છે. એવામાં ગૃહ મંત્રાલયે અમદાવાદ સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન(NGO) ગિવ ફાઉન્ડેશન(Give India Foundation)ના 3 વર્ષના ખાતાના ફોરેન્સિક ઓડિટનો આદેશ આપ્યો છે. આ ઓડિટમાં…
- નેશનલ
હવે દર મહિને ખબર પડશે કે દેશમાં કેટલા બેરોજગાર લોકો છે, સરકારે કરી જાહેરાત
નવી દિલ્હી: દેશમાં બેરોજગારી હંમેશા મોટી સમસ્યા રહી છે, બેરોજગારોની સંખ્યા અંગે સતત વાદવિવાદ થતા રહે છે. એવામાં ભારત સરકારે એક મહત્વનું પગલું ભર્યું છે. હવે દર મહિને દેશમાં બેરોજગાર લોકોની સંખ્યા જાહેર કરવામાં આવશે, અગાઉ દર ત્રણ મહીને આ…
- નેશનલ
UPSC 2024નું લિસ્ટ જાહેર થયું, ગુજરાતની 2 વિદ્યાર્થિની ટોપ 10માં
નવી દિલ્હી: દેશની સૌથી મહત્વની અને અઘરી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવતી, UPSC CSE માં દર વર્ષે લાખો ઉમેદવારો ભાગ લે છે. આ પરીક્ષા ભારતીય વહીવટી સેવા (IAS), ભારતીય પોલીસ સેવા (IPS), ભારતીય વિદેશ સેવા (IFS), ભારતીય મહેસૂલ સેવા,…
- નેશનલ
નિશિકાંત દુબેને પવન ખેરાએ આપ્યો જવાબઃ ટ્વીટના જવાબમાં ટ્વીટ
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ નિશિકાંત દુબે તેમના કોર્ટ ને ન્યાયાધિશ વિશેના નિવેદનોને લઈ વિવાદમાં છે. અગાઉ સુપ્રીમ કોર્ટ અને આજે સીજેઆઈ વિશેની તેમની ટ્વીટ વિવાદોમાં ઘેરાયેલી છે ત્યારે કૉંગ્રેસ નેતા પવન ખેરાએ ટ્વીટ કરી ભાજપ, આરએસએસ અને જનસંઘ પર પ્રહાર…
- ભુજ
કહેવાતા પત્રકાર અને એક્ટિવિસ્ટ બ્લેકમેઈલિંગ અને દુષ્કર્મના કેસમાં પકડાયા
ભુજઃ ભુજના માધાપર ગામની મહિલાને બ્લેકમેઈલ કરીને પચાસ હજાર રૂપિયા પડાવવાના તથા વારંવાર દુષ્કર્મ આચરવાના ચકચારી ગુનામાં પોલીસે ભુજના કહેવાતા પત્રકાર સલીમ મામદ કુંભાર અને તેની પત્ની હમીદાની ધરપકડ કરી છે.આ અંગે માધાપર પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પોતાની પત્રકાર…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેર: દક્ષિણનાં રાજ્યો પછી મહારાષ્ટ્રમાં હિન્દીનો કકળાટ
-ભરત ભારદ્વાજ તમિળનાડુ સહિતનાં દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હિન્દી થોપવામાં આવી રહી હોવાનો મુદ્દો ઊભો કરીને શરૂ કરાયેલો કકળાટ શમ્યો નથી ત્યાં હવે મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારનો વિવાદ ઊભો થયો છે. મહારાષ્ટ્રમાં ધોરણ 1 થી 5 સુધી ફરજિયાત હિન્દી શીખવવાનું નક્કી…
- તરોતાઝા
ફોકસ: સાફસફાઈના મહત્ત્વને આપણે ક્યારે સમજીશું?
-કિરણ ભાસ્કર ટ્રેનમાં યાત્રા કરતી વખતે આપણે જોઈએ છીએ કે કેટલાક અળવિતરા નાસ્તો કર્યા બાદ એની પ્લેટ, પ્લાસ્ટિક્સ અને ગ્લાસ બધું જ સીટની નીચે ફેંકતા હોય છે. એમ કરતાં કરતાં થોડા સમય બાદ એવું લાગે છે કે તેઓ કચરાના ઢગલા…