- અમદાવાદ
અમદાવાદમાં અંધારપટઃ 5 વર્ષમાં તંત્રને સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની મળી 4.80 લાખ ફરિયાદ
અમદાવાદઃ શહેરને રાત્રે પણ ચમકાવવા માટે તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ પાછળ તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ તેમ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે. અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની આશરે 4.80 લાખ ફરિયાદ મળી છે. શહેરનાં જાહેર માર્ગો ઉપર…
- ભુજ
કચ્છ સીમાને લશ્કરને હવાલે કરાશે? સરહદી ગામોમાં વધી લશ્કરી હલચલ
ભુજઃ જમ્મુ-કાશ્મીરના પહેલગાંવમાં પર્યટકો પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓના હુમલા બાદ, ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય ભૂમિ અને જળ સરહદે ભારે તંગદિલી પ્રવર્તી રહી છે અને રણપ્રદેશ કચ્છના સીમાડાના ગામોમાં સેનાના વાહનોની અવર-જવર વધી રહી છે જેને લઈને લોકો લગભગ સ્પષ્ટપણે માની રહ્યા…
- શેર બજાર
શેરબજારની નજીવા વધારા સાથે સપાટ શરૂઆત, આ બેંકના શેરમાં મોટું ગાબડું
મુંબઈ: આજે શુક્રવારે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારે ફ્લેટ શરૂઆત (Indian Stock Market opening) નોંધાવી. બજારે નજીવા વધારા સાથે કારોબાર શરુ કર્યો. આજે સવારે બોમ્બે સ્ટોક એકચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 28.72 પોઈન્ટના નજીવા વધારા સાથે 79,830.15 પોઈન્ટ પર ખુલ્યો.…