- ઇન્ટરનેશનલ
શાહિદ આફ્રિદી ફરી ઝેર ઓક્યું, ભારતીય સેનાને ‘નાલાયક’ અને ‘નકામી’ કહી
દુબઈ: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી (Pahalgam Attack) રહ્યો છે. ભારત સરકારે દાવો કર્યો છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓ જવાબદાર છે, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી શરુ કરી છે, ટૂંક સમયમાં…
- IPL 2025
MI VS LSG: લખનઉએ ટોસ જીતીને બોલિંગ લીધી, મુંબઈએ રોહિત શર્માની વિકેટ ગુમાવી
મુંબઈઃ આઈપીએલમાં આજે 45મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપરજાયન્ટસ વચ્ચે છે. આઈપીએલની આજની મેચમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ બેટિંગમાં આવ્યા પછી આક્રમક ઈનિંગની…
- ગોંડલ
વિરોધ, સમર્થન અને વાક્ પ્રહાર! પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાએ કહ્યું કે – ગોંડલ મિર્ઝાપુર છે
ગોંડલ: ગોંડલમાં અત્યારે સામાજિક અને રાજકીય એમ બન્ને રીતે માહોલ ગરમાયો છે. ગણેશ ગોંડલના સમર્થકો અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા વચ્ચે વાક્ યુદ્ધ થયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને ધાર્મિક માલવીયા આજે ગોંડલની…
- આણંદ (ચરોતર)
ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યાના કેસમાં આરીપોને ફાંસીની સજા
ખંભાત: ગુજરાતના આણંદ જિલ્લામાં 2019માં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. નરાધમીએ બાળકી પર દુષ્કર્મ આચરીને બાળકીની હત્યા કરી દીધી હતી. આ કેસમાં 6 વર્ષ પછી ચુકાદો આવ્યો અને બાળકીને ન્યાય મળ્યો છે. નોંધનીય છે કે, ખંભાત સેશન્સ…
- આમચી મુંબઈ
ભિવંડીમાં ફેક્ટરીના ગુજરાતી માલિકની હત્યાના કેસમાં ફરાર આરોપી 26 વર્ષે યુપીથી ઝડપાયો
થાણે: ભિવંડીમાં પાવરલૂમ ફેક્ટરીના ગુજરાતી માલિકની હત્યાના કેસમાં ફરાર આરોપીને પોલીસે 26 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો હતો.થાણે શહેર પોલીસે ઉત્તર પ્રદેશની સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની મદદથી 22 એપ્રિલે સિદ્ધાર્થનગર વિસ્તારમાંથી પકડી પાડેલા આરોપીની ઓળખ વિનોદકુમાર…
- ઇન્ટરનેશનલ
યુએસ ચીન ટ્રેડ વોર વચ્ચે ભારતને થશે ફાયદો, એર ઈન્ડિયા 10 બોઇંગ ખરીદવાની તૈયારીમાં
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી સમગ્ર વિશ્વના અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા ટ્રેડ વોરમાં ચીને આક્રમક વલણ અપનાવ્યું હતું. જેમાં ચીને અમેરિકન કંપની બોઈંગ પાસેથી વિમાન ખરીદવાનો ઇનકાર…
- આમચી મુંબઈ
કુણાલ કામરાની ઘરપકડ નહીં થાય; બોમ્બે હાઈકોર્ટે આપી રાહત આપી
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું અપમાન કરવાના કેસમાં બોમ્બે હાઈકોર્ટે કોમેડિયન કુણાલ કામરાને મોટી રાહત આપી છે. બોમ્બે હાઈકોર્ટે કુણાલ કામરાની ધરપકડ પર રોક (Bombay high court relief to Kamra) લગાવી છે. બોમ્બે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે…
- નેશનલ
‘તમારા રાજ્યમાં પાકિસ્તાનીઓની ઓળખ કરો’; અમિત શાહે તમામ રાજ્યના મુખ્ય પ્રધાન સાથે વાત કરી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે. ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરે એવી શક્યતા છે. ભારતની અંદર પણ પાકિસ્તાની નાગરીકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન…