- આમચી મુંબઈ
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ‘આ’ રહી નવી ડેડલાઈન, જાણો ક્યારે પ્રોજેક્ટ થશે પૂર્ણં?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રેલવે પ્રશાસન, ભારત સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆર) યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવી…
- નેશનલ
ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રશિયાને ભારતને સમજાવવા અપીલ કરી
નવી દિલ્હી : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેવાની શરૂઆત કરી છે. તેમજ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ વધ્યો છે. પાકિસ્તાનના નેતાઓ એક તરફ ભારતને પરમાણુ હુમલા સુધીની ધમકીઓ આપી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ…
- અમદાવાદ
ચંદોળા ડિમોલિશન રોકવાની હાઈકોર્ટની નાઃ બુલડોઝર ચાલુ જ રહેશે
અમદાવાદઃ શહેરના જાણીતા ચંદોળા તળાવ આસપાસ સવારથી જ ડિમોલિશન ડ્રાઈવ શરૂ થઈ હતી. સેંકડો પોલીસકર્મીની હાજરીમાં અહીં ગેરકાયદે બાંધકામનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. આ ડિમોલિશન વિરુદ્ધ કોર્ટમાં અર્જન્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે કોઈપણ પ્રકારના સ્ટેનો ઈનકાર…
- ઇન્ટરનેશનલ
કેનેડાની ચૂંટણી પરિણામોમાં ખાલિસ્તાની એજન્ડાને મોટો ફટકો, જગમીત સિંહની કારમી હાર
નવી દિલ્હી : કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવીને સરકારની રચના કરી છે. જ્યારે કેનેડાના ચૂંટણીના પરિણામોએ માત્ર રાજકીય સમીકરણો જ નથી બદલ્યા પરંતુ ખાલિસ્તાની…
- મનોરંજન
ફેમિલી મેન-3 રિલિઝ થાય તે પહેલા જ આ અભિનેતાએ એક્ઝિટ કરીઃ મોત સામે પણ શંકા
મનોજ વાજપેયીની સફળ વેબ સિરિઝ ધ ફેમિલી મેનની ત્રીજી સિરિઝ આવી રહી છે, પણ આ સિરિઝમાં કામ કરતા એક અભિનેતાના મોતે સૌને શોકમાં ડુબાડી દીધા છે. રોહિત બસફોરે નામના આ અભિનેતાનો મૃતદેહ આસામથી મળ્યો છે. રોહિત મિત્રો સાથે પિકનિકમાં ગયો…
- ઇન્ટરનેશનલ
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના પત્ની શું કરે છે? જાણો ક્યાં વિગત
ઓટાવાઃ કેનેડામાં યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા હતા. માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવી હતી. આ ઘટના કેનેડાના રાજકીય ઇતિહાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે. આ વખતે…
- ઇન્ટરનેશનલ
જાણો.. કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જે કેનેડાના પીએમ તરીકે યથાવત રહેશે
નવી દિલ્હી : કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડા પ્રધાન તરીકે ચૂંટાયા છે. આ માહિતી કેનેડાની સરકારી ન્યૂઝ ચેનલ દ્વારા આપવામાં આવી છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત જીત મેળવીને સરકારની રચના કરી છે. આ ઘટના…
- ગાંધીનગર
ગુજરાતે મેળવી વધુ એક સિધ્ધી, આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ 70 ટકા નાગરિકોની નોંધણી થઇ
ગાંધીનગર : ગુજરાત સરકારે વધુ એક સિદ્ધિ મેળવી છે. જેમાં આયુષ્માન ભારત ડિજિટલ મિશન હેઠળ રાજ્યના 4.77 કરોડથી એટલે 70 ટકાથી નાગરિકોની નોંધણી કરવામાં આવી છે. આભા (ABHA)કાર્ડ હેઠળ રેકોર્ડ્સના ડિજીટલાઇઝેશનમાં અગ્રેસર રાજ્ય બન્યું છે. 17,800થી વધુ આરોગ્ય સુવિધાઓની નોંધણી…
- વડોદરા
વડોદરામાં ઈન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટને 500 રૂપિયાની લાંચ માંગવી ભારે પડી, એસીબીએ ઝડપી લીધો
વડોદરાઃ શહેરમાં ઈન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડેન્ટ 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો હતો. ઇન્કમટેક્સ ઓફિસ સુપ્રીટેન્ડન્ટ નીતીશ ભારતી (ઉ.વ.41) આધાર અને પાનકાર્ડમાં સુધારા માટે એક હજાર રૂપિયાની લાંચ માંગી હતી. એસીબીએ તેને 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.…
- અમદાવાદ
વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખ અંગે પક્ષોમાં જાગી તાલાવેલી, ક્યારે થશે જાહેરાત?
અમદાવાદઃ ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા સીટ ખાલી પડી છે. આ બંને સીટ પર 10 મે સુધીમાં પેટા ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા આ માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ચૂંટણી તારીખ…