- ભુજ

પહેલગામ હુમલોઃ કચ્છના ૨૧ ટાપુઓ પર પ્રવાસીઓ ફરવા નહીં જઈ શકે
ભુજઃ એક તરફ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓની સીઝન શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ પાકિસ્તાનને અડકીને આવેલા કચ્છના ૨૧ જેટલા નિર્જન ટાપુઓ પર રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ આગામી ૨૬મી જુલાઈ ૨૦૨૫ સુધી આમ જનતાના પ્રવેશ પર કલેકટર…
- જૂનાગઢ

Video: જૂનાગઢ ઉપરકોટમાં પણ ચાલ્યું બુલડોઝર, 59 દબાણો તોડી પાડવામાં આવ્યા
જૂનાગઢઃ અમદાવાદના ચંડોળ તળાવ વિસ્તારમાંથી હાલ ગેરકાયદે દબાણો હટાવવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દળે સંયુક્ત રીતે ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું.…
- અમદાવાદ

એપ્રિલમાં જ અમદાવાદ ફેરવાયું અગન ભઠ્ઠીમાં, જાણો દરરોજનું સરેરાશ તાપમાન કેટલું નોંધાયું
અમદાવાદઃ રાજ્યમાં ગરમીને રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. અમદાવાદવાસીઓ માટે એપ્રિલ મહિનો અગન ભઠ્ઠી સમાન સાબિત થયો છે. શહેરમાં એપ્રિલના 29 દિવસનું સરેરાશ મહત્તમ તાપમાન 41.8 ડિગ્રી સેલ્સિયસ અને 26 દિવસ 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું હતું. મંગળવારે અમદાવાદમાં…
- IPL 2025

IPLમાં ફરી થપ્પડ કાંડ! કુલદીપ યાદવે રિંકુ સિંહને બે થપ્પડ ફટકારી દીધી, વીડિયો વાયરલ
નવી દિલ્હી: ગઈ કાલે મંગળવારે ઇન્ડિયન પ્રીમિયર (IPL) 2025 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે એક રોમાંચક મેચ જોવા મળી હતી. આ મેચમાં KKRએ 14 રનથી જીત મેળવી. મેચ બાદની ક્ષણોનો એક વિડીયો સોશિયલ મીડિયા પર…
- અમદાવાદ

ચંડોળા તળાવ ડિમોલિશન બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ ચાંપતા બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી થઈ રહી છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને…
- નેશનલ

અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો ગૂડ ન્યૂઝ છે, ભાવમાં કડાકો
નવી દિલ્હીઃ હિન્દુ ધર્મની પરંપરા અનુસાર અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે તે દિવસે સોનાની ખરીદી શુભ માનવામા આવે છે, પરંતુ સોનાએ એકલાખની સપાટી સર કર્યા બાદ મધ્યમવર્ગ કે અપર મધ્યમવર્ગ માટે સોનું ખરીદવું સપનું બની ગયું છે. આ…
- IPL 2025

KKR vs DC: સતત 3 વિકેટ અને 4 DRS, છેલ્લી ઓવર રોમાંચથી ભરપુર
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 48મી લીગ મેચ ગઈ કાલે સાંજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચ ખુબ જ રોમાંચક રહી. ખાસ કરીને KKRની ઇનિંગની છેલ્લી ઓવર એક્શનની…
- નેશનલ

અશુભ સવારઃ કોલકાતા અને વિશાખાપટ્ટનમાં અલગ અલગ ઘટનાઓમાં 22 મોત
નવી દિલ્હીઃ દેશના બે મહત્વના શહેરોમાં છેલ્લા 12 કલાકમાં ઘટેલી બે કરૂણાંતિકામાં 22ના મોત થતા બુધવારની શરૂઆત જાણે અમંગળ થઈ હોય તેમ લાગી રહ્યું છે. વિશાખાપટ્ટનમમાં એક મંદિરનો મંચ ધસી પડવાથી આઠ જણના મોતની ખબર બહાર આવી રહી છે તો…
- IPL 2025

સૂર્યવંશી વિશે શુભમન ગિલે એવું તે શું કહ્યું કે જે અજય જાડેજાને ન ગમ્યું?
જયપુરઃ સોમવારે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર) દિગ્ગજ બૅટ્સમેનોને ઝાંખા પાડી દે અને ખ્યાતનામ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરી મૂકતી જે ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો એની અનેક જાણીતા ખેલાડીઓએ…









