- અમદાવાદ
ચંડોળા તળાવ ડિમોલિશન બંદોબસ્ત દરમિયાન મહિલા કોન્સ્ટેબલની તબિયત લથડી
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ ડિમોલિશનનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે પણ ચાંપતા બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી થઈ રહી છે. લોકો પોતાના ઘર ખાલી કરીને જતા રહ્યા છે તો બીજી તરફ લોકો પણ લોખંડના દરવાજા, પતરા વગેરે ભેગા કરીને…
- નેશનલ
અખાત્રીજના દિવસે સોનુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય તો ગૂડ ન્યૂઝ છે, ભાવમાં કડાકો
નવી દિલ્હીઃ હિન્દુ ધર્મની પરંપરા અનુસાર અખાત્રીજ જેને અક્ષય તૃતીયા પણ કહેવાય છે તે દિવસે સોનાની ખરીદી શુભ માનવામા આવે છે, પરંતુ સોનાએ એકલાખની સપાટી સર કર્યા બાદ મધ્યમવર્ગ કે અપર મધ્યમવર્ગ માટે સોનું ખરીદવું સપનું બની ગયું છે. આ…
- IPL 2025
KKR vs DC: સતત 3 વિકેટ અને 4 DRS, છેલ્લી ઓવર રોમાંચથી ભરપુર
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 48મી લીગ મેચ ગઈ કાલે સાંજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) અને દિલ્હી કેપિટલ્સ(DC) વચ્ચે રમાઈ હતી. આ હાઈ સ્કોરિંગ મેચ ખુબ જ રોમાંચક રહી. ખાસ કરીને KKRની ઇનિંગની છેલ્લી ઓવર એક્શનની…
- નેશનલ
અશુભ સવારઃ કોલકાતા અને વિશાખાપટ્ટનમાં અલગ અલગ ઘટનાઓમાં 22 મોત
નવી દિલ્હીઃ દેશના બે મહત્વના શહેરોમાં છેલ્લા 12 કલાકમાં ઘટેલી બે કરૂણાંતિકામાં 22ના મોત થતા બુધવારની શરૂઆત જાણે અમંગળ થઈ હોય તેમ લાગી રહ્યું છે. વિશાખાપટ્ટનમમાં એક મંદિરનો મંચ ધસી પડવાથી આઠ જણના મોતની ખબર બહાર આવી રહી છે તો…
- IPL 2025
સૂર્યવંશી વિશે શુભમન ગિલે એવું તે શું કહ્યું કે જે અજય જાડેજાને ન ગમ્યું?
જયપુરઃ સોમવારે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR)નો 14 વર્ષનો લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (101 રન, 38 બૉલ, 11 સિક્સર, 7 ફોર) દિગ્ગજ બૅટ્સમેનોને ઝાંખા પાડી દે અને ખ્યાતનામ બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરી મૂકતી જે ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો એની અનેક જાણીતા ખેલાડીઓએ…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે મહિલા પર થયો જીવલેણ હુમલો
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ગુનેગારોને પોલીસનો ડર કે ખોફ પણ રહ્યો નથી. સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે ખુલ્લા હથિયાર સાથે હુમલો અને મારામારીની ઘટનામા વધારો થવા જઈ રહ્યો…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેર : માનસરોવર યાત્રાને મંજૂરી: લાલો લાભ વિના લોટે નહીં
-ભરત ભારદ્વાજ છેેલ્લા કેટલાક સમયથી ચીન સુધરી ગયું હોય એ રીતે વર્તી રહ્યું છે. ચીને પહેલાં ડ્રેગન અને એલિફન્ટ સાથે મળીને ડાન્સ કરે એવી ઈચ્છા વ્યક્ત કરેલી. એ પછી ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ચીને…
- નેશનલ
વડાપ્રધાન મોદીના પોસ્ટર બાબતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું
નવી દિલ્હી: પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવા વચન આપી રહી છે. ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે એવી પણ શકયતા છે. પરંતુ હાલ ભરતીય જનતા પાર્ટી(BJP) અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરુ…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ‘આ’ રહી નવી ડેડલાઈન, જાણો ક્યારે પ્રોજેક્ટ થશે પૂર્ણં?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મુંબઈથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રેલવે પ્રશાસન, ભારત સરકાર અને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆર) યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે ત્યારે પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નવી…
- નેશનલ
ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ, રશિયાને ભારતને સમજાવવા અપીલ કરી
નવી દિલ્હી : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આકરા પગલા લેવાની શરૂઆત કરી છે. તેમજ ભારતની જવાબી કાર્યવાહીના ડરથી પાકિસ્તાનમાં ફફડાટ વધ્યો છે. પાકિસ્તાનના નેતાઓ એક તરફ ભારતને પરમાણુ હુમલા સુધીની ધમકીઓ આપી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ…