- આમચી મુંબઈ
નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફૅક્ટરીનોપર્દાફાશ: 300 કરોડનું મેફેડ્રોન જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાકીનાકામાંથી નશીલા પદાર્થ સાથે પકડાયેલા ડ્રગ્સ તસ્કરની તપાસ પોલીસને છેક નાશિકની ડ્રગ્સ ફૅક્ટરી સુધી દોરી ગઈ હતી. આ કેસમાં સાકીનાકા પોલીસે 300 કરોડ રૂપિયાથી વધુનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી મુંબઈ-થાણે અને હૈદરાબાદથી 12 આરોપીની ધરપકડ કરી હતી.…
- નેશનલ
સિક્કિમના પૂરને લીધે બંગાળમાં આફત, તિસ્તા નદીમાંથી 3 સેનાના જવાનોના મૃતદેહ મળ્યા
સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે અતિભયંકર તબાહી સર્જાઇ છે. વિનાશક પૂરમાં પશ્ચિમ બંગાળના પણ કેટલાક ભાગો પ્રભાવિત થયા છે. કેટલાક મીડિયા અહેવાલો મુજબ પૂરના કારણે ગુમ થયેલા 30થી વધુ લોકોના મૃતદેહ પશ્ચિમ બંગાળની તિસ્તા નદીમાંથી મળી આવ્યા હતા, જેમાંથી 3 મૃતદેહ…
- નેશનલ
ગૂડ બાય @ ₹2000ઃ આવતીકાલે છેલ્લો દિવસ બેંકમાં જમા કરવાનો
2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 7મી ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ…
- આપણું ગુજરાત
ગાંધીનગર આવો તો શ્રવણ અને રક્ષાની જોડી જોવાનું ભૂલશો નહીં
વન્ય જીવ પ્રાણીઓ પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે દીપડાની નવીન જોડી ‘શ્રવણ’ અને ‘રક્ષા’ને ગત તા. ૦૧ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયથી લાવવામાં આવ્યાં હતાં. આ જોડીને કેવોરન્ટાઇનમાં રાખી સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં…
- નેશનલ
નવરાત્રીમાં ઉપવાસ કરી માતાજીની કૃપા ચોક્કસ મેળવો, પણ આ નિયમોનું પાલન જરૂરી
હિંદુ ધર્મમાં નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસનાનું અનેરું મહત્વ છે. અનેક લોકો નવરાત્રીના તમામ 9 દિવસ વ્રત-ઉપવાસ રાખીને માતાજીની ભક્તિ કરતા હોય છે. જો કે આ ઉપવાસ સાથે અમુક નિયમો જોડાયેલા છે, જે કોઇ પણ શ્રદ્ધાળુ આ નિયમનું ધ્યાન રાખીને વ્રત…
- નેશનલ
બાંકે બિહારી મંદિર માટે આગ્રાના વેપારીએ કહ્યું હું તમામ ખર્ચ ઉઠાવીશ, કોર્ટે કહ્યું વિવાદ જ ખતમ…
પ્રયાગરાજ: અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે મથુરાના વૃંદાવન બાંકે બિહારી ટેમ્પલ કોરિડોર નિર્માણ કેસમાં મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન આગ્રાના વેપારી પ્રખર ગર્ગે એક અરજી દાખલ કરીને કહ્યું કે તે પ્રોજેક્ટ માટે 510 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે.…
- આપણું ગુજરાત
લાખોના ખર્ચે બનાવેલા બસ સ્ટોપ ને ઈ-વ્હીકલના ચાર્જિગ સ્ટેશન કોઈ કામના નથી
સુરત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેની સાથે જ સુરત મ્યુનિ.એ ઈલેક્ટ્રીક વાહન માટે પ્રોત્સાહક પોલિસી જાહેર કરી છે તેના કારણે સુરતમાં ઈ-વ્હીકલ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં ઈ-વ્હીકલ વધી રહ્યાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આવજોઃ ખેલૈયાઓને હાશકારો
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, હવામાન વિભાગ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમજ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ફૂંકાતા વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન…
- નેશનલ
યુપીના આ ત્રણ રેલવે સ્ટેશનના નામ બદલાયા
લખનઊઃ ઉત્તર પ્રદેશના ત્રણ રેલ્વે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. ઉત્તર રેલ્વેએ આ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂચના અનુસાર, પ્રતાપગઢ સ્ટેશન હવે મા બેલ્હા દેવી ધામ પ્રતાપગઢ જંક્શન તરીકે ઓળખાશે.એ જ રીતે અંતુને મા ચંદ્રિકા દેવી ધામ અંતુ તરીકે…