-  આપણું ગુજરાત ભાવનગરના અવાણિયામાં બાઇક સાથે યુવક સળગ્યોરવિવારના દિવસે ભાવનગરમાં એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગરના અવાણિયામાં સેલ્સમેન તરીકે નોકરી કરતા એક યુવાને અગમ્ય કારણોસર આત્મદાહ કરી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી હતી. યુવકે બાઇકની સાથે જ પોતાની જાતને આગને હવાલે કરી દીધી હતી.આ… 
-  નેશનલ બોલો, વંદે ભારત ટ્રેનનું નામ કોણે આપ્યું, આપ્યો રેલવે પ્રધાને જવાબનવી દિલ્હીઃ દેશમાં હાલમાં ઘણી વંદે ભારત ટ્રેનો દોડાવવામાં રહી છે. તેને ભારતની સૌથી આધુનિક અને અદ્યતન ટ્રેન માનવામાં આવે છે, જ્યારે તેની સ્પીડને લઈને પ્રવાસીઓમાં ધીમે ધીમે લોકપ્રિય બની રહી છે ત્યારે તાજેતરમાં આ ટ્રેનના નામકરણ અંગે રેલવે પ્રધાને… 
-  નેશનલ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીઃ કોંગ્રેસ બહાર પાડશે આ તારીખે પહેલી યાદીરાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લગતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીના નજીકના સૂત્રોનું સાચું માનીએ તો સ્ક્રિનીંગ કમિટીની બેઠકમાં લગભગ 60 ઉમેદવારોના નામ ફાઇનલ કરી દેવાયા છે. જો કે હજુ આ યાદી CECને સોંપવામાં આવશે. 18 ઓક્ટોબરે CECની બેઠક યોજાશે,… 
-  આમચી મુંબઈ સીએમ, પીએમે કરી સમૃદ્ધિ હાઇવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને સહાયની જાહેરાતશનિવારે મધ્યરાત્રિએ નાગપુર-મુંબઈ સમૃદ્ધિ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 વર્ષના બાળક સહિત 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. સમૃદ્ધિ હાઈવે પર બુલઢાણાથી નાશિક જઈ રહેલા એક ખાનગી ટેમ્પો ટ્રાવેલરે રસ્તાની બાજુમાં ઉભેલી ટ્રકને ટક્કર… 
-  નેશનલ સિયાચીનમાં પહેલો મોબાઇલ ટાવર નખાયો, સેનાના જવાનોને મળશે 4G નેટવર્કદુનિયાના સૌથી ઉંચા યુદ્ધ મેદાન સિયાચિન ગ્લેશિયરમાં પહેલો મોબાઇલ ટાવર પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના સહયોગથી ભારતીય સેનાના જવાનોએ આ ટાવર લગાવ્યો છે. પહેલા મોબાઇલ કનેક્ટિવીટી ફક્ત બસ કેમ્પ સુધી જ હતી પરંતુ હવે ટાવર લાગ્યા બાદ… 
-  ઇન્ટરનેશનલ ઇઝરાયલ VS હમાસ: આ દેશના વિદેશ પ્રધાને આપ્યું સૌથી મોટું નિવેદનદોહાઃ ઈરાનની મદદથી પેલેસ્ટાઈનના કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસની હિંમત વધી ગઈ છે. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઇરાનના વિદેશ પ્રધાન હોસેન અમીરાબ્દોલ્લાહિયાને શનિવારે રાત્રે કતારમાં હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહ સાથે મુલાકાત કરી હતી અને હમાસના હુમલાને યોગ્ય… 
-  આમચી મુંબઈ મલાડમાં મંદિરમાંથી દેવીનાં આભૂષણો ચોરનારા બે આરોપી પકડાયામુંબઈ: મલાડ પૂર્વમાં આવેલા વૈષ્ણવી દેવી મંદિરમાંથી દેવીના ચાંદીનાં આભૂષણો ચોરનારા બે આરોપીઓને દિંડોશી પોલીસે ૨૪ કલાકમાં ઝડપી પાડ્યા હતા. આરોપીઓની ઓળખ કૃષ્ણકુમાર શ્યામબહાદુર હરિજન (૩૨) અને મૃત્યુંજય સચિદાનંદ રાય (૨૮) તરીકે થઇ હોઇ બંને જણ ઉત્તર પ્રદેશના વતની છે.… 
-  નેશનલ બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનો ભારમુંબઈ: બિલ્ડિંગની ગુણવત્તા પર મહારેરાનું કહેવું છે કે નિયમો અનુસાર ઘર બનાવતી વખતે રહી ગયેલી ખામીઓને સુધારવાની જરૂર છે, જે ગ્રાહકના હિતોનું રક્ષણ કરે છે, પરંતુ આવી તક ન આવવી જોઈએ. આ માટે પ્રમાણભૂત પ્રક્રિયા અગાઉથી નક્કી કરીને અમલમાં મૂકવી… 
-  નેશનલ બાળકોને મોબાઈલ આપો છો? કેરળની આ ઘટના તમારી આંખો ખોલી નાખશે…પહેલાં આપણી ત્રણ જ મૂળભૂત જરૂરિયાત હતી રોટી, કપડાં ઔર મકાન… પણ હવે તેમાં ચોથી વસ્તુ ઉમેરાઈ ગઈ છે અને એ છે મોબાઈલ ફોન. આ મોબાઈલ ફોન જેટલો ઉપયોગી છે એટલો જ તે જોખમી પણ છે અને કેરળની આ ઘટના… 
-  ઇન્ટરનેશનલ બોલો હવે અહી સિલેબસમાં ભૂત અને ચૂડેલના પાઠ પણ ભણાવવામાં આવશે…જો તમે હેરી પોટર ફિલ્મ જોઈ હોય તો તમને સ્કૂલ હોગવર્ટ્સ યાદ જ હશે. પરંતુ શું ખરેખર મેલીવિદ્યાની કોઇ કોલેજ હોઈ શકે? બ્રિટિશ યુનિવર્સિટી જાદુ અને તંત્ર-મંત્ર પર પીજી કોર્સ શરૂ કરવા જઈ રહી છે. આ છે બ્રિટનની એક્સેટર યુનિવર્સિટી.… 
 
  
 








