- ધર્મતેજ
બીજા નોરતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા અને મેળવો સુખ, સમૃદ્ધિ અને સિદ્ધી
નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. માતા બ્રહ્રમચારિણીએ એ માતા દુર્ગાની બીજી શક્તિ છે. શારદીય નવરાત્રીના બીજા દિવસે 16મી ઓક્ટોબર, 2023ના રોજ કરવામાં આવશે. બ્રહ્મચારિણી માતાની ઉપાસના કરનારા ભક્તોને તપ, ત્યાગ, વૈરાગ્ય…
- સ્પોર્ટસ
આઈલા, બ્લેક મેજિક અંગે કરી નાખી આખરે હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા
અમદાવાદઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેની વનડે વર્લ્ડ કપની મેચ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. આ મેચ વખતે ભારતના આક્રમક બોલર હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકની વિકેટ ઝડપ્યા પહેલા બોલમાં મેજિક કર્યું હોય એમ વીડિયો વાઈરલ થયો હતો. આ…
- ઇન્ટરનેશનલ
પૃથ્વીથી 3600 પ્રકાશવર્ષ દૂર બનેલી આ ઘટના અંગે નાસાએ આપી મોટી માહિતી…
નાસાના વૈજ્ઞાનિકોએ પૃથ્વીથી લગભગ 3,600 પ્રકાશવર્ષ દૂર સ્થિત બે વિશાળ ગ્રહોના અથડાવાના કારણે બનેલી ઘટનાની તસવીર કેપ્ચર કરી હતી. જેના માટે નાસાએ ખાસ આકાશ પર નજર રાખવા માટે રચાયેલ નાસાના અવકાશયાનનો ઉપયોગ કર્યો છે.ખગોળશાસ્ત્રીઓના જૂથે એક વ્યક્તિની જિજ્ઞાસાને સંતોષવા ASASSN-21…
- આપણું ગુજરાત
પહેલા નોરતે ગુજરાતમાં આ સ્થળોએ પડ્યો વરસાદ, ખેલૈયાઓ ચિંતામાં મુકાયા!
હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદી માહોલ છવાયો છે. ગઇકાલે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે મહીસાગર, અરવલ્લી, અમરેલી સહિતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. તો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી…
- આમચી મુંબઈ
…તો વાહનચાલકોને ટોલ ટેક્સ ભરવામાંથી મળશે મુક્તિ
મુંબઇ: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકાર ક્ષેત્ર હેઠળના કોઈ પણ ટોલ બુથમાં જો ચાર મિનિટમાં ટોલ ટેક્સની વસૂલાત કરવામાં નહીં આવે તો વાહનોને ટોલ ટેક્સ વિના છોડવામાં આવશે.જ્યારે 300 મીટર સુધીની પીળી લાઈનની બહારના વાહનોને ટોલટેક્સ વસૂલ્યા વિના…
- આપણું ગુજરાત
હવે ચોકલેટથી નશો! જામનગરમાં પોલીસ કાર્યવાહીમાં નશાકારક ચોકલેટનો જથ્થો ઝડપાયો
જામનગરમાં નશાના કારોબાર માટે નવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી દવાઓ, સિરપના નામે નશાનું વેચાણ થતું હતું અને હવે ચોકલેટમાં નશાકારક દ્રવ્ય ભેળવી તેનો વેપલો થઇ રહ્યો હોવાની વિગતો બહાર આવી છે.જામનગર SOG ક્રાઇમની કાર્યવાહીમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં…
- આમચી મુંબઈ
ટૂંકા વસ્ત્રો પહેરીને ડાન્સ કરવો એ કોઇ અશ્લીલતા નથી: બોમ્બે હાઇ કોર્ટનો આદેશ…
મુંબઇ: બોમ્બે હાઈ કોર્ટની નાગપુર ખંડપીઠે આજે કહ્યું હતું કે ટૂંકા વસ્ત્રો પહેરેલી યુવતીઓ ડાન્સ કરતી હોય તો તેને ‘અશ્લીલ’ કહી શકાય નહીં અને તેના માટે કોઈને ગુનેગાર ગણી શકાય નહીં, છ ડાન્સર સહિત 13 અન્ય લોકો સામે પણ કેસ…
- નેશનલ
અઠવાડિયા બાદ જ સ્ટેશન પર કરોડોના ખર્ચે ઊભા કરાયેલા સેલ્ફી પોઈન્ટ આ કારણે હટાવાશે
મુંબઈઃ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાહેરાત કરવા માટે રેલવે દ્વારા દેશભરમાં વિવિધ સ્ટેશન પર આઠ-દસ દિવસ પહેલાં જ કરોડો રૂપિયા ખર્ચીને સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને હવે રેલવે બોર્ડને આ પસંદ આવ્યું હોય એવું લાગતું નથી.કરોડો રૂપિયાનો ખર્ચ કરીને…