- ઇન્ટરનેશનલ
હોસ્પિટલને ઉડાવવામાં કોઇ ભૂમિકા ન હોવાનું ઇઝરાયલનું રટણ, UNમાં આપશે પુરાવા
ગાઝાના અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થઇ ચુક્યા છે. હમાસે આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે જો કે ઇઝરાયલે આ વાતને રદિયો આપતા જણાવ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને પુરાવા આપશે કે…
- સ્પોર્ટસ
નવ વર્ષ પછી મુંબઈ ઈન્ડિયન્સના આ બોલિંગ કોચે આપ્યું રાજીનામું
મુંબઇઃ ન્યૂ ઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન બોન્ડે ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઈપીએલ)ની ટીમ મુંબઈ ઈન્ડિયન્સથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. મુંબઇ ઇન્ડિયન્સના બોલિંગ કોચપદેથી શેન બોન્ડે રાજીનામું આપી દીધું હતું, એમ મુંબઈ ઈન્ડિયન્સે બુધવારે આ માહિતી આપી હતી. બોન્ડ નવ…
- સ્પોર્ટસ
સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને અમે કોઈ પણ ટીમને હરાવી શકીએઃ આ દેશના કેપ્ટને આપ્યું નિવેદન
ધર્મશાલાઃ અહીંયા રમાયેલી વર્લ્ડ કપની મેચમાં સાઉથ આફ્રિકાને 38 રનથી હાર આપી હતી. ભવ્ય જીત બાદ નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકા સામેની ઐતિહાસિક જીત કોઈ તુકકો નથી. જો તેની ટીમ તેની ક્ષમતા મુજબ પ્રદર્શન કરે તો…
- મહારાષ્ટ્ર
પુણેના રાતોરાત કરોડપતિ બનેલા એસપી આખરે સસ્પેન્ડ, થશે ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી
પિંપરીઃ પિંપરી ચિંચવડના કરોડપતિ કોપ સોમનાથ ઝેંડેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિફોર્મને અણછાજતી હરકત કરી હોવાનો આક્ષેપ ઝેંડે પર કરવામાં આવ્યો છે, પરંતુ ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી દરમિયાન તેમને પોતાનો પક્ષ માંડવાનો અધિકાર આપવામાં આવશે, એવી માહિતી પુણે પોલીસના વરિષ્ઠ અધિકારી…
- આપણું ગુજરાત
ગરબા નિયમમાં નવો ટ્વીસ્ટ, 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડશો તો પોલીસ આવશે: હાઇકોર્ટ
ગઇકાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ગરબા 12 વાગ્યા પછી પણ લોકોને ગરબા રમવા દેવા, અને આ જાહેરાતને તમામ ગરબા આયોજકોએ હોંશે હોંશે વધાવી પણ લીધી હતી. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી…
- નેશનલ
આજનું રાશિફળ (18-10-23): મેષ અને મિથુન સહિત આ ત્રણ રાશિના લોકોને પ્રોફેશનલ લાઈફમાં થશે લાભ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો વધારે વ્યસ્ત રહેવાનો છે. કામમાં બેદરકારી રાખવાનું ટાળવું જોઈએ, નહીંતર તમારા માટે મુશ્કેલી ઊભી થશે. કોઈપણ કાર્યમાં નીતિ-નિયમો પર વિશેષ ધ્યાન આપો. આજે તમને તમારા નજીકના લોકોનું પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે જેને…