- પોરબંદર
કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના પત્ની હિરલબા જાડેજાની ધરપકડ, લાગ્યો ગંભીર આરોપ
કુતિયાણા: કુતિયાણાના પૂર્વ ધારાસભ્યના ભૂરા મુંજા જાડેજાની પત્નીની ધરપકડ કરવામાં આવી છે. હાર્બર મરીન પોલીસે હિરલબા જાડેજાને અપહરણના ગુનામો ફરિયાદ નોંધીને ધરપકડ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મૂળ પોરબંદરની અને ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ એક…
- IPL 2025
ઓહ માય ગૉડ! ડેવાલ્ડ બ્રેવિસનો ટ્રિપલ-હેડર કૅચ જોવા જેવો છે…
ચેન્નઈ: ગયા અઠવાડિયે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ડેવાલ્ડ બ્રેવિસ (DEWALD BREVIS)નો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના શ્રીલંકન ખેલાડી કમિન્ડુ મેન્ડિસે ઊંચી છલાંગમાં અને પછી ડાઈવ મારીને જે કૅચ પકડ્યો હતો એને ‘ કૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ’ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે ત્યારે…
- અમદાવાદ
આજે ગુજરાતનો 65મો સ્થાપના દિવસ, જાણો ભાષાના આધારે બનેલા રાજ્યનો સંપૂર્ણ ઇતિહાસ
અમદાવાદઃ ગુજરાત માટે આજે ગૌરવનો દિવસ છે. આજથી 65 વર્ષ પહેલા બૃહદ મુંબઈમાંથી ભાષાના આધારે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્ય અગલ કર્યાં હતાં. આજે રાજ્યભરમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યના…
- ઇન્ટરનેશનલ
મસ્કની થશે હકાલપટ્ટી? ટેસ્લાના બોર્ડને નવા CEOની તલાસ, મસ્કે કર્યો ખુલાસો
ન્યુ યોર્ક: ડોનાલ્ડ ટ્રમ્પ યુએસના રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈલોન મસ્ક (Elon Musk) રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટેસ્લાનું બોર્ડ નવા CEOની શોધ કરી રહ્યું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું કે કંપનીના શેરમાં…
- લાડકી
મામાનું ઘર કેટલે. દીવો બળે એટલે?!
દિવ્યા નાની હતી ત્યારે પૂછેલું, ‘બા, મામાનું ઘર જ કેમ? કાકાનું ઘર, માસીનું ઘર, ફોઈનું ઘર પણ હોય જ ને?’ ‘હા, હોય જ બેટા.’ ‘તો પછી મારે એ બધાના ઘરે પણ જવું છે.’ એમ નાનકડી દિવ્યા એની મમ્મી રમાને કહેતી.…
- નેશનલ
અજમેરની નાઝ હોટેલમાં ભીષણ આગ, લોકોએ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા
અજમેર: અજમેરની ડિગ્ગી બજારમાં આવેલી નાઝ હોટલમાં ભીષણ આગની ઘટના ઘટી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આગની ઘટનામાં 4 લોકો જીવતા ભડથું થયા હતાં. જ્યારે બીજા ચાર લોકોની હાલત વધારે ગંભીર હોવાથી હોસ્પિટવલમાં સારવાર હેઠળ છે. હોટલમાં આગ શોર્ટ…
- નેશનલ
આતંકવાદીઓએ આ ત્રણ સ્થળોની પણ રેકી કરી હતી, પણ આ કારણે હુમલો ના કર્યો: તપાસમાં ખુલાસો
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) તપાસ કરી રહી છે. NIA ની તપાસમાં ચોંકાવનારી માહિતીઓ મળી છે. અહેવાલ મુજબ NIAની તપાસમાં જાણવા મળ્યું કે આતંકવાદીઓએ પહલગામ ઉપરાંત ત્રણ વધુ સ્થળોની…
- લાડકી
મમતાના ટોપલેસ ફોટો શૂટ બાદ એની ફિલ્મી કરિયરે સ્પીડ પકડી…
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: 2)નામ: મમતા કુલકર્ણી-યામાઈ મમતા નંદ ગિરીસમય: 24 જાન્યુઆરી, 2025સ્થળ: પ્રયાગરાજઉંમર: 52 વર્ષ હું ગ્રેજ્યુએટ થઈ એ વર્ષે જોબ શોધવાની શરૂ કરી, જોકે મારી મમ્મીની ઈચ્છા હતી કે, હું આગળ ભણું. એનું માનવું હતું કે, આજના…
- પુરુષ
ગુજરાત ડે- મહારાષ્ટ્ર ડે: આ બંને રાજ્યએ આપણા રાજનૈતિક ઇતિહાસ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આજે વ્હોટ્સેપ પર સવારથી એક મેસેજ ફરતો થઈ જશે કે આજે પહેલી મે એટલે દારૂ પીવાવાળા અને ચા પીવાવાળા છૂટા પડેલા! જોકે ગુજરાતની પ્રતીકાત્મક દારૂબંધીને લઈને આ એક મજાક છે, પરંતુ આ ઉપરાંત જો આપણે ઝીણવટથી…
- ઇન્ટરનેશનલ
આખરે ઝેલેન્સકીએ નમતું મુક્યું; અમેરિકા-યુક્રેન વચ્ચે મિનરલ્સ ડીલ પર હસ્તાક્ષર કર્યા
વોશીંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ કરવવા યુએસને હજુ સુધી સફળતા મળી નથી, પરંતુ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) આખરે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) નમતું જોખે એ માટે મજબુર કરવામાં સફળ થયા. યુક્રેન તેના દુર્લભ ખનિજો…