- ઇન્ટરનેશનલ
‘તો આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકોનોમિક કોરીડોર હોત..’ પાક.ના પૂર્વ પીએમનો ભારત પ્રેમ ઉભરાયો
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ શનિવારે પાકિસ્તાન પરત ફર્યા છે. લાહોર ખાતે આવેલા મિનાર-એ-પાકિસ્તાનમાં વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે નિવેદન આપ્યું હતું કે ભારત સાથે સંબંધો સારા રાખવા પડશે. કાશ્મીરનો મુદ્દો ઉકેલીને બંને દેશો વચ્ચેના સંબંધો સુધારી શકાય એમ છે.લંડનથી…
- નેશનલ
હેં શું કહ્યું હવે રેલવે સ્ટેશનોનો પણ હેપી બર્થડે ઉજવાશે….
તમે ક્યારેય વિચાર્યું છે કે કોઇ સ્ટેશનનો બર્થડે આપણે ઉજવીએ. હા ક્યારેક આપણને ગમતી વસ્તુ આવી ગઇ હોય તો એની તારીખ યાદ રાખીએ પરંતુ તેને સેલિબ્રેટ કરીયે એ તો નવાઇની જ વાત છે તેમાં પણ કોઇ સ્ટેશનનો બર્થડે ઉજવવાની વાત…
- નેશનલ
‘મારું એન્કાઉન્ટર થઈ શકે છે’,
સમાજવાદી પાર્ટીના અગ્રણી નેતા આઝમ ખાન, તેમની પત્ની અને પુત્રને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલમાં તેઓ ઉત્તર પ્રદેશની રામપુર જેલમાં બંધ છે. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથના શાસનમાં દરેક અપરાધીઓ ફફડી રહ્યા છે. તેમને ડર સતાવી રહ્યો છે…
- આમચી મુંબઈ
પુણેમાં દારૂના નશામાં ધૂત બસ ડ્રાઈવરે પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં મૂકી કર્યું કંઈક એવું કે…
પુણેઃ પુણેમાં ફરી એક વખત સંતોષ માને પ્રકરણનું પુનરાવર્તન થયું છે અને દારૂના નશામાં ધૂત બસચાલકે પ્રવાસીઓથી ભરેલી બસ ઉલટી ચલાવી હોવાની ઘટના બની હતી. પીએમટી બસ ડ્રાઈવરે દારુ પીને વિવાદ કરીને બસ ઊંધી ચલાવીને દસ-પંદર વાહનોને અડફેટમાં લીધા હતા.…
- ઇન્ટરનેશનલ
શું ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં અમેરિકા સામે સૈનિકો તૈનાત કરશે ચીન?
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પછી આખું વિશ્વ બે છાવણીમાં વહેંચાઇ ગયું છે. એક તરફ, અમેરિકાએ ઇઝરાયેલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે અને મધ્ય પૂર્વમાં વિવિધ સ્થળોએ ટર્મિનલ હાઇ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) બેટરીની સાથે વધારાની પેટ્રિયોટ બટાલિયનની તૈનાતી કરી છે, તો બીજી તરફ…
- મહારાષ્ટ્ર
74 વર્ષના દાદાજીને અભી તો મૈં જવાન હૂં કહેવું ‘મોંઘુ’ પડ્યું…
પુણેઃ મહારાષ્ટ્રનું કલ્ચરલ કેપિટલ ગણાતું પુણે દિવસે દિવસે ક્રાઈમ કેપિટલ બનતું જઈ રહ્યું છે. દિવસે દિવસે અહીં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. 74 વર્ષના દાદાજીને એક કોલગર્લ સાથે સમય પસાર કરવાનું મોંઘું પડ્યું હતું અને ત્રણ મહિનામાં 30 લાખ ગુમાવવાનો…
- નેશનલ
આજનું રાશિફળ (22-10-23): ધન અને મકર લોકોએ આર્થિક બાબતોને લઈને રહેવું પડશે સાવધ…
મેષ રાશિના જાતકો માટે આજનદિવસ સખત મહેનત કરવા માટેનો રહેશે. આજે મહેનત કરવામાં પાછળ પડશો નહીં. આજે કામના સ્થળે કેટલાક નવા અધિકારો મળી શકે છે. વિરોધીઓમાંથી આજે કોઈ તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી શકશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે…